વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૩:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “તમે વર્ષમાં ત્રણ વખત મારા માટે તહેવાર ઊજવો.+

  • નિર્ગમન ૩૪:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ “તમારા બધા પુરુષો વર્ષમાં ત્રણ વખત ઇઝરાયેલના ઈશ્વર, સાચા પ્રભુ યહોવા આગળ હાજર થાય.+

  • પુનર્નિયમ ૧૨:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા અને પોતાનું રહેઠાણ બનાવવા તમારાં બધાં કુળોના વિસ્તારમાંથી એક જગ્યા પસંદ કરશે. તમે ત્યાં જઈને તેમની ભક્તિ કરો.+ ૬ ત્યાં તમે તમારાં અગ્‍નિ-અર્પણો,*+ બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,*+ તમારાં દાનો,+ માનતા-અર્પણો,* સ્વેચ્છા-અર્પણો*+ તેમજ ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા* ચઢાવો.+

  • યહોશુઆ ૧૮:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ પછી બધા ઇઝરાયેલીઓ શીલોહમાં ભેગા થયા.+ તેઓએ ત્યાં મુલાકાતમંડપ* ઊભો કર્યો,+ કેમ કે તેઓએ આખો દેશ જીતી લીધો હતો.+

  • ન્યાયાધીશો ૨૧:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ વડીલોએ કહ્યું: “શીલોહમાં દર વર્ષે યહોવા માટે ઉત્સવ મનાવવામાં આવે છે.+ એ શહેર બેથેલની ઉત્તરે તથા બેથેલથી શખેમના મુખ્ય રસ્તાની પૂર્વે અને લબોનાહની દક્ષિણે આવેલું છે.”

  • લૂક ૨:૪૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૧ તેનાં માતા-પિતા દર વર્ષે પાસ્ખાના* તહેવાર+ માટે યરૂશાલેમ જતાં હતાં.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો