વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ તિમોથી ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ તિમોથી મુખ્ય વિચારો

      • છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે (૧-૭)

      • પાઉલના ઉદાહરણને અનુસરો (૮-૧૩)

      • ‘તું જે શીખ્યો છે, એ કરતો રહેજે’ (૧૪-૧૭)

        • આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે (૧૬)

૨ તિમોથી ૩:૧

એને લગતી કલમો

  • +માથ ૨૪:૩; ૧તિ ૪:૧; ૨પિ ૩:૩; યહૂ ૧૭, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૨

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૦ પાન ૧૫

    ૫/૮/૧૯૯૫, પાન ૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૪, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૭, પાન ૪-૫

    ૪/૧/૧૯૯૪, પાન ૨૦

૨ તિમોથી ૩:૨

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાને પ્રેમ કરનારા.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૨૨, ૨૩-૨૫, ૨૮-૨૯

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૪, પાન ૨૦, ૨૫

    ૩/૧/૧૯૮૯, પાન ૨૨

    સજાગ બનો!,

    ૧૦/૮/૨૦૦૦, પાન ૧૦

    ૯/૮/૧૯૯૭, પાન ૬

    ૫/૮/૧૯૯૫, પાન ૪

    જ્ઞાન, પાન ૯૮

૨ તિમોથી ૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૨૯, ૩૦-૩૧

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૯, પાન ૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૭, પાન ૩

    ૧૦/૮/૨૦૦૦, પાન ૯

    ૯/૮/૧૯૯૭, પાન ૬-૭

    ૫/૮/૧૯૯૫, પાન ૪

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પાન ૭

    ૭/૧/૨૦૦૯, પાન ૧૮-૧૯

    ૮/૧/૨૦૦૬, પાન ૧૯-૨૦

    ૪/૧/૧૯૯૪, પાન ૨૫

    ૧૨/૧/૧૯૯૧, પાન ૧૦

    જ્ઞાન, પાન ૯૮

૨ તિમોથી ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૨૨, ૨૮, ૩૦-૩૧

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૪, પાન ૨૫

    ૨/૧/૧૯૮૮, પાન ૧૫

    સજાગ બનો!,

    ૧૦/૮/૨૦૦૦, પાન ૧૦

    ૫/૮/૧૯૯૫, પાન ૪

૨ તિમોથી ૩:૫

એને લગતી કલમો

  • +માથ ૭:૧૫, ૨૨, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૩૧

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૭, પાન ૬

    ૪/૧/૧૯૯૪, પાન ૨૫

    જ્ઞાન, પાન ૯૮

    સજાગ બના!,

    ૫/૮/૧૯૯૫, પાન ૪

૨ તિમોથી ૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ચોકસાઈભર્યું.”

૨ તિમોથી ૩:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૧૧, ૧૨; ૯:૧૧

૨ તિમોથી ૩:૧૦

એને લગતી કલમો

  • +૧કો ૪:૧૭; ૨તિ ૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૮-૨૯

૨ તિમોથી ૩:૧૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૫૦
  • +પ્રેકા ૧૪:૧, ૫, ૬
  • +પ્રેકા ૧૪:૧૯
  • +૨કો ૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૮-૨૯

૨ તિમોથી ૩:૧૨

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૪; યોહ ૧૫:૨૦; પ્રેકા ૧૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૯

૨ તિમોથી ૩:૧૩

એને લગતી કલમો

  • +૨થે ૨:૧૧; ૧તિ ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૧૦

    આપણી રાજ્ય સેવા,

    ૨/૧૯૯૪, પાન ૭

૨ તિમોથી ૩:૧૪

એને લગતી કલમો

  • +૨તિ ૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૯-૨૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૬, પાન ૯

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૩, પાન ૧૨

    ૫/૧/૨૦૦૭, પાન ૨૮-૨૯

    ૭/૧/૨૦૦૬, પાન ૨૮

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૮

    ૫/૧૫/૧૯૯૮, પાન ૮, ૨૧

    ૩/૧૫/૧૯૯૮, પાન ૧૪-૧૫

    ૨/૧/૧૯૯૩, પાન ૨૫

    ૮/૧/૧૯૮૯, પાન ૩

૨ તિમોથી ૩:૧૫

એને લગતી કલમો

  • +ની ૨૨:૬
  • +પ્રેકા ૧૬:૧, ૨
  • +યોહ ૫:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૯, ૨૦-૨૨

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૬

    ૫/૧/૨૦૦૭, પાન ૨૮, ૨૯-૩૦

    ૭/૧/૨૦૦૬, પાન ૨૮

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૮

    ૫/૧૫/૧૯૯૮, પાન ૮

    ૪/૧૫/૧૯૯૮, પાન ૩૨

    ૩/૧૫/૧૯૯૮, પાન ૧૪-૧૫

    ૧૨/૧/૧૯૯૬, પાન ૧૦

    ૫/૧/૧૯૯૪, પાન ૩

    ૩/૧/૧૯૮૯, પાન ૧૦

    ૮/૧/૧૯૮૯, પાન ૩

    કૌટુંબિક સુખ, પાન ૫૩

    સજાગ બના!,

    ૧/૮/૧૯૯૩, પાન ૩

    ૫/૩/૦, પાન ૧૨

૨ તિમોથી ૩:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “બાબતોને સીધી કરવા.”

  • *

    અથવા, “ન્યાયીપણા.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૨૬; ૨પિ ૧:૨૧
  • +રોમ ૧૫:૪
  • +૧કો ૧૦:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૫

    ૭/૨૦૧૦, પાન ૨૪-૨૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૫/૨૦૧૬, પાન ૨૪

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૩, પાન ૧૨-૧૬

    ૫/૧/૨૦૧૦, પાન ૩-૪

    ૫/૧/૨૦૦૬, પાન ૨૪-૨૫

    ૧/૧/૨૦૦૩, પાન ૩૦

    ૩/૧/૨૦૦૨, પાન ૧૨

    ૬/૧૫/૧૯૯૭, પાન ૩

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૧

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૨

    દેવ કાળજી લે છે, પાન ૩

૨ તિમોથી ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૬, પાન ૨૪-૨૫

    ૧/૧/૨૦૦૦, પાન ૧૨-૧૩

    ૩/૧/૧૯૯૪, પાન ૨૩

    ૯/૧/૧૯૯૦, પાન ૩૦

    ૧૧/૧/૧૯૮૯, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ તિમો. ૩:૧માથ ૨૪:૩; ૧તિ ૪:૧; ૨પિ ૩:૩; યહૂ ૧૭, ૧૮
૨ તિમો. ૩:૫માથ ૭:૧૫, ૨૨, ૨૩
૨ તિમો. ૩:૯નિર્ગ ૭:૧૧, ૧૨; ૯:૧૧
૨ તિમો. ૩:૧૦૧કો ૪:૧૭; ૨તિ ૧:૧૩
૨ તિમો. ૩:૧૧પ્રેકા ૧૩:૫૦
૨ તિમો. ૩:૧૧પ્રેકા ૧૪:૧, ૫, ૬
૨ તિમો. ૩:૧૧પ્રેકા ૧૪:૧૯
૨ તિમો. ૩:૧૧૨કો ૧:૧૦
૨ તિમો. ૩:૧૨માથ ૧૬:૨૪; યોહ ૧૫:૨૦; પ્રેકા ૧૪:૨૨
૨ તિમો. ૩:૧૩૨થે ૨:૧૧; ૧તિ ૪:૧
૨ તિમો. ૩:૧૪૨તિ ૧:૧૩
૨ તિમો. ૩:૧૫ની ૨૨:૬
૨ તિમો. ૩:૧૫પ્રેકા ૧૬:૧, ૨
૨ તિમો. ૩:૧૫યોહ ૫:૩૯
૨ તિમો. ૩:૧૬યોહ ૧૪:૨૬; ૨પિ ૧:૨૧
૨ તિમો. ૩:૧૬રોમ ૧૫:૪
૨ તિમો. ૩:૧૬૧કો ૧૦:૧૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ તિમોથી ૩:૧-૧૭

તિમોથીને બીજો પત્ર

૩ આ વાત ધ્યાનમાં રાખ કે છેલ્લા દિવસોમાં+ સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. ૨ કેમ કે લોકો સ્વાર્થી,* પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, ૩ પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, ૪ દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા, ૫ ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા હશે.+ એવા લોકોથી તું દૂર રહેજે. ૬ તેઓમાંથી એવા માણસો ઊભા થાય છે, જેઓ ઘરમાં ચાલાકીથી પગપેસારો કરે છે. તેઓ એવી કમજોર સ્ત્રીઓને ફસાવે છે, જેઓ અનેક ઇચ્છાઓથી દોરાઈને પાપમાં ડૂબેલી હોય છે. ૭ એ સ્ત્રીઓ હંમેશાં શીખતી રહે છે, છતાં પણ સત્યનું ખરું* જ્ઞાન સમજી શકતી નથી.

૮ જેમ યાન્‍નેસ અને યાંબ્રેસે મૂસાનો વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો સત્યનો વિરોધ કરતા રહે છે. તેઓનાં મન પૂરેપૂરાં ભ્રષ્ટ થઈ ગયાં છે અને તેઓ શ્રદ્ધાથી ચાલતા નથી, એટલે ઈશ્વરે તેઓને પસંદ કર્યા નથી. ૯ હવે તેઓનું બહુ ચાલવાનું નથી, કેમ કે યાન્‍નેસ અને યાંબ્રેસની જેમ તેઓની મૂર્ખતા બધા સામે એકદમ ખુલ્લી કરાશે.+ ૧૦ પણ તેં હંમેશાં મારા પગલે ચાલીને મારા શિક્ષણ, મારા જીવનમાર્ગ,+ મારા હેતુ, મારી શ્રદ્ધા, મારી ધીરજ, મારા પ્રેમ અને મારી સહનશીલતા પ્રમાણે કર્યું છે. ૧૧ તેં એ પણ જોયું છે કે અંત્યોખ,+ ઇકોનિયા+ અને લુસ્ત્રામાં+ મેં કેવી સતાવણીઓ અને દુઃખો સહન કર્યાં છે. એ બધામાંથી આપણા માલિકે મને છોડાવ્યો છે.+ ૧૨ હકીકતમાં, જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની સતાવણી થશે.+ ૧૩ પણ દુષ્ટ માણસો અને ધુતારાઓ બીજાઓને છેતરીને અને પોતે પણ છેતરાઈને વધારે ને વધારે ખરાબ થતા જશે.+

૧૪ તું જે શીખ્યો છે અને તને જેની સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી છે, એ કરતો રહેજે.+ તને ખબર છે કે તું કોની પાસેથી એ શીખ્યો છે ૧૫ અને તું બાળપણથી+ પવિત્ર લખાણો જાણે છે.+ એ લખાણો ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવાથી મળતા ઉદ્ધાર માટે તને સમજુ બનાવી શકે છે.+ ૧૬ આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે+ અને એ શીખવવા,+ ઠપકો આપવા, સુધારવા* અને ઈશ્વરનાં ખરાં ધોરણો* પ્રમાણે શિસ્ત* આપવા માટે ઉપયોગી છે.+ ૧૭ એનાથી ઈશ્વરનો ભક્ત એકદમ કુશળ બને છે અને દરેક સારા કામ માટે પૂરેપૂરો તૈયાર થાય છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો