વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • ઈશ્વર પાસેથી મળતાં દાન (૧-૧૧)

      • એક શરીર, ઘણાં અંગો (૧૨-૩૧)

૧ કોરીંથીઓ ૧૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ભેટો.”

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૧

૧ કોરીંથીઓ ૧૨:૨

એને લગતી કલમો

  • +ગી ૧૧૫:૫; હબા ૨:૧૮; ૧કો ૮:૪; ગલા ૪:૮; ૧થે ૧:૯

૧ કોરીંથીઓ ૧૨:૩

એને લગતી કલમો

  • +૧યો ૪:૨, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૭, પાન ૧૬

૧ કોરીંથીઓ ૧૨:૪

એને લગતી કલમો

  • +એફે ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ત્રૈક્ય, પાન ૨૩

૧ કોરીંથીઓ ૧૨:૫

એને લગતી કલમો

  • +એફે ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ત્રૈક્ય, પાન ૨૩

૧ કોરીંથીઓ ૧૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રવૃત્તિઓ.”

એને લગતી કલમો

  • +૧પિ ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૧, પાન ૩૦-૩૧

    ત્રૈક્ય, પાન ૨૩

૧ કોરીંથીઓ ૧૨:૭

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૨૬

૧ કોરીંથીઓ ૧૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “સંદેશો.”

૧ કોરીંથીઓ ૧૨:૯

એને લગતી કલમો

  • +૧કો ૧૩:૨
  • +પ્રેકા ૩:૫-૮; ૨૮:૮, ૯

૧ કોરીંથીઓ ૧૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “બોલીઓ.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૨:૩, ૪
  • +૧યો ૪:૧
  • +પ્રેકા ૧૦:૪૫, ૪૬; ૧કો ૧૪:૧૮
  • +૧કો ૧૪:૨૬

૧ કોરીંથીઓ ૧૨:૧૨

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૪, ૫

૧ કોરીંથીઓ ૧૨:૧૪

એને લગતી કલમો

  • +એફે ૪:૧૬

૧ કોરીંથીઓ ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૨૨-૨૪

૧ કોરીંથીઓ ૧૨:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૨૦, પાન ૨૨-૨૪

૧ કોરીંથીઓ ૧૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૧૫

૧ કોરીંથીઓ ૧૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૪

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૧૪-૧૫

૧ કોરીંથીઓ ૧૨:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૩:૭, ૨૧

૧ કોરીંથીઓ ૧૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૯, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧૨:૨૫

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૧૦; ગલા ૬:૨; એફે ૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૯

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૪, પાન ૧૯

    ૭/૧/૧૯૮૭, પાન ૧૦

૧ કોરીંથીઓ ૧૨:૨૬

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૩:૩
  • +રોમ ૧૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૯

૧ કોરીંથીઓ ૧૨:૨૭

એને લગતી કલમો

  • +એફે ૧:૨૨, ૨૩
  • +રોમ ૧૨:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૫, પાન ૯

૧ કોરીંથીઓ ૧૨:૨૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +એફે ૨:૨૦
  • +પ્રેકા ૧૩:૧
  • +એફે ૪:૧૧
  • +ગલા ૩:૫
  • +પ્રેકા ૫:૧૬
  • +હિબ્રૂ ૧૩:૧૭
  • +પ્રેકા ૨:૬, ૭

૧ કોરીંથીઓ ૧૨:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “અનુવાદક.”

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૪
  • +૧કો ૧૪:૫

૧ કોરીંથીઓ ૧૨:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઉત્સાહથી મંડ્યા રહો.”

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૧
  • +૧કો ૧૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પાન ૨૮-૨૯

    ૨/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૧૨:૧૧કો ૧૪:૧
૧ કોરીં. ૧૨:૨ગી ૧૧૫:૫; હબા ૨:૧૮; ૧કો ૮:૪; ગલા ૪:૮; ૧થે ૧:૯
૧ કોરીં. ૧૨:૩૧યો ૪:૨, ૩
૧ કોરીં. ૧૨:૪એફે ૪:૪
૧ કોરીં. ૧૨:૫એફે ૪:૧૧
૧ કોરીં. ૧૨:૬૧પિ ૪:૧૧
૧ કોરીં. ૧૨:૭૧કો ૧૪:૨૬
૧ કોરીં. ૧૨:૯૧કો ૧૩:૨
૧ કોરીં. ૧૨:૯પ્રેકા ૩:૫-૮; ૨૮:૮, ૯
૧ કોરીં. ૧૨:૧૦હિબ્રૂ ૨:૩, ૪
૧ કોરીં. ૧૨:૧૦૧યો ૪:૧
૧ કોરીં. ૧૨:૧૦પ્રેકા ૧૦:૪૫, ૪૬; ૧કો ૧૪:૧૮
૧ કોરીં. ૧૨:૧૦૧કો ૧૪:૨૬
૧ કોરીં. ૧૨:૧૨રોમ ૧૨:૪, ૫
૧ કોરીં. ૧૨:૧૪એફે ૪:૧૬
૧ કોરીં. ૧૨:૨૩ઉત ૩:૭, ૨૧
૧ કોરીં. ૧૨:૨૫રોમ ૧૨:૧૦; ગલા ૬:૨; એફે ૪:૨૫
૧ કોરીં. ૧૨:૨૬હિબ્રૂ ૧૩:૩
૧ કોરીં. ૧૨:૨૬રોમ ૧૨:૧૫
૧ કોરીં. ૧૨:૨૭એફે ૧:૨૨, ૨૩
૧ કોરીં. ૧૨:૨૭રોમ ૧૨:૪, ૫
૧ કોરીં. ૧૨:૨૮એફે ૨:૨૦
૧ કોરીં. ૧૨:૨૮પ્રેકા ૧૩:૧
૧ કોરીં. ૧૨:૨૮એફે ૪:૧૧
૧ કોરીં. ૧૨:૨૮ગલા ૩:૫
૧ કોરીં. ૧૨:૨૮પ્રેકા ૫:૧૬
૧ કોરીં. ૧૨:૨૮હિબ્રૂ ૧૩:૧૭
૧ કોરીં. ૧૨:૨૮પ્રેકા ૨:૬, ૭
૧ કોરીં. ૧૨:૩૦૧કો ૧૪:૪
૧ કોરીં. ૧૨:૩૦૧કો ૧૪:૫
૧ કોરીં. ૧૨:૩૧૧કો ૧૪:૧
૧ કોરીં. ૧૨:૩૧૧કો ૧૩:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૧૨:૧-૩૧

કોરીંથીઓને પહેલો પત્ર

૧૨ હવે ભાઈઓ, હું નથી ચાહતો કે ઈશ્વર પાસેથી મળતાં દાનો*+ વિશે તમે અજાણ રહો. ૨ તમે જાણો છો કે તમે શ્રદ્ધા મૂકી એ પહેલાં તમને ભમાવવામાં આવ્યા હતા, તમે મૂંગી મૂર્તિઓને ભજતા હતા અને એની પાછળ પાછળ ચાલતા હતા.+ ૩ હવે હું તમને સમજાવવા ચાહું છું કે ઈશ્વરની શક્તિથી બોલનાર માણસ આમ કહેતો નથી: “ઈસુ શ્રાપિત છે!” અને પવિત્ર શક્તિ વગર કોઈ માણસ કહી શકતો નથી: “ઈસુ માલિક છે!”+

૪ ખરું કે દાનો અલગ અલગ પ્રકારનાં હોય છે, પણ પવિત્ર શક્તિ તો એક જ છે.+ ૫ સેવાઓ જુદા જુદા પ્રકારની હોય છે,+ પણ માલિક તો એક જ છે. ૬ કામો* અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર તો એક જ છે, જે બધાને એ કામો કરવા મદદ કરે છે.+ ૭ ઈશ્વરની શક્તિ દરેક પર જે રીતે કામ કરે છે, એનાથી સાફ દેખાઈ આવે છે કે એનો હેતુ બધાને મદદ કરવાનો છે.+ ૮ કેમ કે પવિત્ર શક્તિ દ્વારા કોઈને બુદ્ધિથી ભરેલી વાતો* કહેવાનું દાન, તો કોઈને જ્ઞાનની વાતો કહેવાનું દાન મળ્યું છે. ૯ એ જ શક્તિથી કોઈને શ્રદ્ધા બતાવવાનું દાન,+ તો કોઈને સાજા કરવાનું દાન+ મળ્યું છે. ૧૦ કોઈને ચમત્કાર કરવાનું દાન,+ કોઈને ભવિષ્યવાણી કરવાનું દાન, કોઈને પ્રેરિત વચનો પારખવાનું દાન,+ કોઈને જુદી જુદી ભાષાઓ* બોલવાનું દાન+ અને કોઈને ભાષાંતર કરવાનું દાન+ મળ્યું છે. ૧૧ આમ, એક જ પવિત્ર શક્તિ દ્વારા આ બધાં કામો કરવામાં આવે છે અને એ શક્તિ ચાહે એને દાન વહેંચી આપે છે.

૧૨ શરીર એક છે પણ અંગો ઘણાં છે. શરીરનાં અંગો અનેક હોવા છતાં શરીર એક જ છે.+ એવું જ ખ્રિસ્તનું શરીર પણ છે. ૧૩ ભલે આપણે યહૂદી હોઈએ કે ગ્રીક, ગુલામ હોઈએ કે આઝાદ, પવિત્ર શક્તિથી આપણે બધાએ એક જ શરીરમાં બાપ્તિસ્મા લીધું છે અને બધાને એક જ શક્તિ મળી છે.

૧૪ શરીર ફક્ત એક અંગથી નહિ, પણ ઘણાં અંગોથી બનેલું છે.+ ૧૫ જો પગ કહે, “હું હાથ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,” તો શું એનો અર્થ એવો થાય કે એ હવે શરીરનો ભાગ નથી. ૧૬ જો કાન કહે, “હું આંખ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,” તો શું એનો અર્થ એવો થાય કે એ હવે શરીરનો ભાગ નથી. ૧૭ જો આખું શરીર આંખ હોય, તો સંભળાય કઈ રીતે? જો આખું શરીર કાન હોય, તો સૂંઘાય કઈ રીતે? ૧૮ પણ ઈશ્વરે પોતાની મરજી પ્રમાણે શરીરના દરેક અંગને પોતપોતાની જગ્યાએ ગોઠવ્યું છે.

૧૯ જો એ બધા એક જ અંગ હોય, તો શું એને શરીર કહેવાય? ૨૦ હવે અંગો ઘણાં છે, પણ શરીર એક છે. ૨૧ આંખ હાથને કહી શકતી નથી, “મને તારી જરૂર નથી,” અથવા માથું પગને કહી શકતું નથી, “મને તારી જરૂર નથી.” ૨૨ એના બદલે, શરીરનાં નાજુક લાગતાં અંગો ખરેખર મહત્ત્વનાં છે. ૨૩ શરીરના જે ભાગો આપણને ઓછા માનપાત્ર લાગે છે, એને આપણે ઢાંકીને માન આપીએ છીએ.+ આમ, શરીરના સુંદર ન લાગતા ભાગોને મર્યાદાથી ઢાંકીને આપણે તેઓને વધારે માન આપીએ છીએ. ૨૪ શરીરના સુંદર ભાગોને કશાની જરૂર નથી. તોપણ, ઈશ્વરે શરીરની એવી રચના કરી છે કે જે ભાગને ઓછું માન મળે છે એને વધારે માન આપવામાં આવે, ૨૫ જેથી શરીરમાં ભાગલા ન પડે અને એનાં અંગો અરસપરસ એકબીજાની સંભાળ રાખે.+ ૨૬ જો એક અંગ દુઃખી થાય, તો બીજાં બધાં અંગો એની સાથે દુઃખી થાય છે.+ જો એક અંગને માન મળે, તો બીજાં બધાં અંગોને એની સાથે ખુશી થાય છે.+

૨૭ તમે ખ્રિસ્તનું શરીર છો+ અને તમે તેમના શરીરનાં જુદા જુદા અંગો છો.+ ૨૮ ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પહેલા પ્રેરિતો,+ બીજા પ્રબોધકો,*+ ત્રીજા શિક્ષકો,+ અને પછી ચમત્કાર કરનારા,+ સાજા કરવાનું દાન ધરાવનારા,+ મદદ કરનારા, આગેવાની લેનારા+ અને જુદી જુદી ભાષાઓ બોલનારા.+ ૨૯ શું બધા લોકો પ્રેરિતો છે? શું બધા લોકો પ્રબોધકો છે? શું બધા લોકો શિક્ષકો છે? શું બધા લોકો ચમત્કારો કરે છે? ૩૦ શું બધા લોકો પાસે સાજા કરવાનું દાન છે? શું બધા લોકો બીજી ભાષાઓ બોલે છે?+ શું બધા લોકો ભાષાંતર કરનારા* છે?+ ૩૧ તમે વધારે સારાં દાનો મેળવવા સખત પ્રયત્ન કરો.*+ હવે હું તમને આ બધાથી ચઢિયાતો માર્ગ બતાવીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો