જૂન ૨૯–જુલાઈ ૫
નિર્ગમન ૪-૫
ગીત ૧૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તું બોલીશ ત્યારે હું તારી સાથે હોઈશ”: (૧૦ મિ.)
નિર્ગ ૪:૧૦, ૧૩—મુસાને લાગ્યું કે પોતાને મળેલી જવાબદારી તે પૂરી નહિ કરી શકે (w૧૦-E ૧૦/૧૫ ૧૩-૧૪)
નિર્ગ ૪:૧૧, ૧૨—યહોવાએ મુસાને ખાતરી આપી (w૧૪ ૪/૧૫ ૯ ¶૫-૬)
નિર્ગ ૪:૧૪, ૧૫—યહોવાએ મુસાને મદદ કરવા હારૂનને મોકલ્યા (w૧૦-E ૧૦/૧૫ ૧૪)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૪:૨૪-૨૬—કયા કારણને લીધે સિપ્પોરાહે યહોવાને ‘રક્તના વરરાજા’ કહ્યા? (w૦૪ ૩/૧૫ ૨૮ ¶૪)
નિર્ગ ૫:૨—ફારૂન કયા અર્થમાં યહોવાને જાણતો ન હતો? (it-૨-E ૧૨ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૪:૧-૧૭ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવા આમંત્રણ આપો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૪)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૯૨-૯૪ ¶૧૫-૧૬ (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“‘વાતચીતની એક રીત’ ભાગનો ઉપયોગ કઈ રીતે કરવો?”: (૫ મિ.) ચર્ચા.
“તમે ખુશખબર ફેલાવી શકો અને શીખવી શકો!”: (૧૦ મિ.) ચર્ચા. તમે હિંમતવાન બનો . . . પ્રકાશકો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૧૧
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૪૯ અને પ્રાર્થના