વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • મહાન રાજા, ઈશ્વરની સ્તુતિ કરવી

        • ‘હું ઈશ્વરની મહાનતા જાહેર કરીશ’ (૬)

        • “યહોવા બધાનું ભલું કરે છે” (૯)

        • “તમારા વફાદાર ભક્તો તમારી સ્તુતિ કરશે” (૧૦)

        • ઈશ્વરનું હંમેશાં ટકનારું રાજ (૧૩)

        • ઈશ્વરનો હાથ બધાની ઇચ્છા પૂરી કરે છે (૧૬)

ગીતશાસ્ત્ર ૧૪૫:૧

એને લગતી કલમો

  • +યશા ૩૩:૨૨; પ્રક ૧૧:૧૭
  • +૧કા ૨૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૪૫:૨

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૧૬૪
  • +ગી ૧૪૬:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૧૪૫:૩

એને લગતી કલમો

  • +ગી ૧૫૦:૨; રોમ ૧:૨૦; પ્રક ૧૫:૩
  • +અયૂ ૨૬:૧૪; ગી ૧૩૯:૬; રોમ ૧૧:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૧-૧૩

ગીતશાસ્ત્ર ૧૪૫:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૨૬, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૪૫:૫

એને લગતી કલમો

  • +ગી ૮:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૨૦

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૪૫:૬

ફૂટનોટ

  • *

    અથવા, “તમારી શક્તિ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૮, પાન ૨૦

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૩-૧૪

ગીતશાસ્ત્ર ૧૪૫:૭

એને લગતી કલમો

  • +૧રા ૮:૬૬; ગી ૧૩:૬; ૩૧:૧૯; યશા ૬૩:૭; યર્મિ ૩૧:૧૨
  • +ગી ૫૧:૧૪; પ્રક ૧૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૪૫:૮

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

એને લગતી કલમો

  • +૨કા ૩૦:૯; એફે ૨:૪
  • +નિર્ગ ૩૪:૬; નહે ૯:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૪-૧૬

ગીતશાસ્ત્ર ૧૪૫:૯

એને લગતી કલમો

  • +ગી ૨૫:૮; નાહૂ ૧:૭; માથ ૫:૪૪, ૪૫; પ્રેકા ૧૪:૧૭; યાકૂ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૪-૧૫

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦

એને લગતી કલમો

  • +ગી ૧૯:૧
  • +ગી ૩૦:૪; હિબ્રૂ ૧૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૧

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૮, ૯
  • +પુન ૩:૨૪; ૧કા ૨૯:૧૧; પ્રક ૧૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૨

એને લગતી કલમો

  • +ગી ૯૮:૧
  • +ગી ૧૦૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૩

એને લગતી કલમો

  • +ગી ૧૪૬:૧૦; ૧તિ ૧:૧૭

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૩, ૨૪; ૯૪:૧૮
  • +ગી ૧૪૬:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧:૩૦; ગી ૧૩૬:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૮-૧૯

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬

એને લગતી કલમો

  • +ગી ૧૦૪:૨૭, ૨૮; ૧૦૭:૯; ૧૩૨:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૩

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૮-૧૯

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; પુન ૩૨:૪
  • +ગી ૧૮:૨૫; પ્રક ૧૫:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૮; યાકૂ ૪:૮
  • +ગી ૧૭:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૪

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯

એને લગતી કલમો

  • +ગી ૩૪:૯
  • +ગી ૩૭:૩૯, ૪૦; ૫૦:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૪

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૯-૨૦

ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦

એને લગતી કલમો

  • +ગી ૩૧:૨૩; ૯૭:૧૦
  • +ની ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૧૯-૨૦

    ૧૨/૧૫/૨૦૦૨, પાન ૧૪-૧૬

ગીતશાસ્ત્ર ૧૪૫:૨૧

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧; ૫૧:૧૫
  • +ગી ૧૧૭:૧; ૧૫૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૪૫:૧યશા ૩૩:૨૨; પ્રક ૧૧:૧૭
ગીત. ૧૪૫:૧૧કા ૨૯:૧૦
ગીત. ૧૪૫:૨ગી ૧૧૯:૧૬૪
ગીત. ૧૪૫:૨ગી ૧૪૬:૨
ગીત. ૧૪૫:૩ગી ૧૫૦:૨; રોમ ૧:૨૦; પ્રક ૧૫:૩
ગીત. ૧૪૫:૩અયૂ ૨૬:૧૪; ગી ૧૩૯:૬; રોમ ૧૧:૩૩
ગીત. ૧૪૫:૪નિર્ગ ૧૨:૨૬, ૨૭
ગીત. ૧૪૫:૫ગી ૮:૧
ગીત. ૧૪૫:૭૧રા ૮:૬૬; ગી ૧૩:૬; ૩૧:૧૯; યશા ૬૩:૭; યર્મિ ૩૧:૧૨
ગીત. ૧૪૫:૭ગી ૫૧:૧૪; પ્રક ૧૫:૩
ગીત. ૧૪૫:૮૨કા ૩૦:૯; એફે ૨:૪
ગીત. ૧૪૫:૮નિર્ગ ૩૪:૬; નહે ૯:૧૭
ગીત. ૧૪૫:૯ગી ૨૫:૮; નાહૂ ૧:૭; માથ ૫:૪૪, ૪૫; પ્રેકા ૧૪:૧૭; યાકૂ ૧:૧૭
ગીત. ૧૪૫:૧૦ગી ૧૯:૧
ગીત. ૧૪૫:૧૦ગી ૩૦:૪; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૧૪૫:૧૧લૂક ૧૦:૮, ૯
ગીત. ૧૪૫:૧૧પુન ૩:૨૪; ૧કા ૨૯:૧૧; પ્રક ૧૫:૩
ગીત. ૧૪૫:૧૨ગી ૯૮:૧
ગીત. ૧૪૫:૧૨ગી ૧૦૩:૧૯
ગીત. ૧૪૫:૧૩ગી ૧૪૬:૧૦; ૧તિ ૧:૧૭
ગીત. ૧૪૫:૧૪ગી ૩૭:૨૩, ૨૪; ૯૪:૧૮
ગીત. ૧૪૫:૧૪ગી ૧૪૬:૮
ગીત. ૧૪૫:૧૫ઉત ૧:૩૦; ગી ૧૩૬:૨૫
ગીત. ૧૪૫:૧૬ગી ૧૦૪:૨૭, ૨૮; ૧૦૭:૯; ૧૩૨:૧૪, ૧૫
ગીત. ૧૪૫:૧૭ઉત ૧૮:૨૫; પુન ૩૨:૪
ગીત. ૧૪૫:૧૭ગી ૧૮:૨૫; પ્રક ૧૫:૩, ૪
ગીત. ૧૪૫:૧૮ગી ૩૪:૧૮; યાકૂ ૪:૮
ગીત. ૧૪૫:૧૮ગી ૧૭:૧
ગીત. ૧૪૫:૧૯ગી ૩૪:૯
ગીત. ૧૪૫:૧૯ગી ૩૭:૩૯, ૪૦; ૫૦:૧૫
ગીત. ૧૪૫:૨૦ગી ૩૧:૨૩; ૯૭:૧૦
ગીત. ૧૪૫:૨૦ની ૨:૨૨
ગીત. ૧૪૫:૨૧ગી ૩૪:૧; ૫૧:૧૫
ગીત. ૧૪૫:૨૧ગી ૧૧૭:૧; ૧૫૦:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૪૫:૧-૨૧

ગીતશાસ્ત્ર

દાઉદનું સ્તુતિગીત.

א [આલેફ]

૧૪૫ હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા મનાવીશ,+

હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+

ב [બેથ]

 ૨ હું આખો દિવસ તમારી સ્તુતિ કરીશ.+

હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+

ג [ગિમેલ]

 ૩ યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.+

તેમની મહાનતા સમજની બહાર છે.+

ד [દાલેથ]

 ૪ પેઢીઓની પેઢીઓ તમારાં કામોના વખાણ કરશે.

તેઓ તમારાં પરાક્રમી કામો વિશે જણાવશે.+

ה [હે]

 ૫ તેઓ તમારાં ગૌરવ અને માન-મહિમા વિશે બોલી ઊઠશે+

અને હું તમારાં અજાયબ કામો પર મનન કરીશ.

ו [વાવ]

 ૬ તેઓ તમારાં અદ્‍ભુત કામો* વિશે જણાવશે

અને હું તમારી મહાનતા જાહેર કરીશ.

ז [ઝાયિન]

 ૭ તેઓ તમારી અપાર ભલાઈ યાદ કરીને ગુણગાન ગાશે.+

તમારી સચ્ચાઈને લીધે તેઓ ઊંચા અવાજે હર્ષનાદ કરશે.+

ח [હેથ]

 ૮ યહોવા કરુણા* અને દયા બતાવનાર છે,+

તે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના સાગર છે.+

ט [ટેથ]

 ૯ યહોવા બધાનું ભલું કરે છે,+

તેમનાં સર્વ કામોમાં દયા દેખાઈ આવે છે.

י [યોદ]

૧૦ હે યહોવા, તમારાં બધાં કામો તમારો મહિમા ગાશે+

અને તમારા વફાદાર ભક્તો તમારી સ્તુતિ કરશે.+

כ [કાફ]

૧૧ તેઓ તમારા રાજનું ગૌરવ જાહેર કરશે+

અને તમારી શક્તિ વિશે જણાવશે,+

ל [લામેદ]

૧૨ જેથી લોકો તમારાં પરાક્રમી કામો વિશે,+

તમારા રાજના વૈભવ અને પ્રતાપ વિશે જાણે.+

מ [મેમ]

૧૩ તમારું રાજ હંમેશાં ટકનારું રાજ છે,

તમારું શાસન પેઢી દર પેઢી ટકી રહે છે.+

ס [સામેખ]

૧૪ સર્વ પડતા લોકોને યહોવા ટેકો આપે છે+

અને બોજથી વળી ગયેલા સર્વને તે ઊભા કરે છે.+

ע [આયિન]

૧૫ સર્વની આંખો તમારા તરફ મીટ માંડે છે,

તમે તેઓને યોગ્ય સમયે ખોરાક પૂરો પાડો છો.+

פ [પે]

૧૬ તમે તમારો હાથ ખોલીને

બધાની ઇચ્છા પૂરી કરો છો.+

צ [સાદે]

૧૭ યહોવા પોતાના બધા માર્ગોમાં નેક છે.+

તે દરેક કામ વફાદારીથી કરે છે.+

ק [કોફ]

૧૮ યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે,+

જેઓ તેમને ખરાં દિલથી વિનંતી કરે છે.+

ר [રેશ]

૧૯ જેઓ તેમનો ડર રાખે છે, તેઓની ઇચ્છા તે પૂરી કરે છે.+

મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.+

ש [શીન]

૨૦ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરે છે,+

પણ બધા દુષ્ટોનો તે વિનાશ કરશે.+

ת [તાવ]

૨૧ મારું મુખ યહોવાનો જયજયકાર કરશે.+

બધા લોકો તેમના પવિત્ર નામની સદાને માટે સ્તુતિ કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો