વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • માણસોના રિવાજો ખુલ્લા પાડવામાં આવ્યા (૧-૯)

      • દિલમાંથી નીકળતી ખરાબ વાતો અશુદ્ધ કરે છે (૧૦-૨૦)

      • ફિનીકિયાની સ્ત્રીની ગજબની શ્રદ્ધા (૨૧-૨૮)

      • ઈસુ ઘણા બીમારોને સાજા કરે છે (૨૯-૩૧)

      • ઈસુ ૪,૦૦૦ ને જમાડે છે (૩૨-૩૯)

માથ્થી ૧૫:૧

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૬

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૨

ફૂટનોટ

  • *

    એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કરતા નથી.

એને લગતી કલમો

  • +લૂક ૧૧:૩૮; યોહ ૨:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૬, પાન ૩૦

    ઈસુ—માર્ગ, પાન ૧૩૬

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૧૩

    ૩/૧/૧૯૯૧, પાન ૮

    ૧૨/૧/૧૯૮૭, પાન ૨૨

માથ્થી ૧૫:૩

એને લગતી કલમો

  • +માથ ૧૫:૯; માર્ક ૭:૮-૧૩; કોલ ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૧૯૯૭, પાન ૨૮

માથ્થી ૧૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “નિંદા કરે છે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; પુન ૫:૧૬; એફે ૬:૨
  • +નિર્ગ ૨૧:૧૭; લેવી ૨૦:૯

માથ્થી ૧૫:૫

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૬

    કૌટુંબિક સુખ, પાન ૧૭૪-૧૭૫

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૬

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૬

    કૌટુંબિક સુખ, પાન ૧૭૪-૧૭૫

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૧, પાન ૧૦

    ૩/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૭

એને લગતી કલમો

  • +માર્ક ૭:૬

માથ્થી ૧૫:૯

એને લગતી કલમો

  • +યશા ૨૯:૧૩; માર્ક ૭:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૧, પાન ૧૦

માથ્થી ૧૫:૧૦

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૧૧

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૫; એફે ૪:૨૯; યાકૂ ૩:૬

માથ્થી ૧૫:૧૨

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૬

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૫, પાન ૨૬

    ૩/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૧૪

એને લગતી કલમો

  • +માથ ૨૩:૧૫, ૧૬; લૂક ૬:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૮

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૫, પાન ૨૬

માથ્થી ૧૫:૧૬

એને લગતી કલમો

  • +માર્ક ૭:૧૮-૨૩

માથ્થી ૧૫:૧૮

એને લગતી કલમો

  • +માર્ક ૭:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૨, પાન ૨૨-૨૩

    ૮/૧/૧૯૯૬, પાન ૧૦

માથ્થી ૧૫:૧૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૧; યર્મિ ૧૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૧૦-૧૨

માથ્થી ૧૫:૨૦

ફૂટનોટ

  • *

    એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કર્યા વગર.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૬-૧૩૭

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૨૧

એને લગતી કલમો

  • +માર્ક ૭:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૮

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “કનાનની.”

એને લગતી કલમો

  • +માર્ક ૭:૨૫-૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૮

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૭, પાન ૪-૫

    ૪/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૨૪

એને લગતી કલમો

  • +યશા ૫૩:૬; માથ ૧૦:૫, ૬; પ્રેકા ૩:૨૬; ૧૩:૪૬; રોમ ૧૫:૮

માથ્થી ૧૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૮

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૩, પાન ૨૬

    ૭/૧/૧૯૮૯, પાન ૨૫

    ૪/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૨૭

એને લગતી કલમો

  • +માર્ક ૭:૨૮

માથ્થી ૧૫:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૭, પાન ૪-૫

    ૮/૧/૧૯૯૪, પાન ૧૪-૧૫

માથ્થી ૧૫:૨૯

એને લગતી કલમો

  • +માર્ક ૭:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૩૮

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૩૦

એને લગતી કલમો

  • +યશા ૩૫:૫; માથ ૧૯:૨; માર્ક ૩:૧૦

માથ્થી ૧૫:૩૧

એને લગતી કલમો

  • +માથ ૯:૩૩

માથ્થી ૧૫:૩૨

એને લગતી કલમો

  • +માથ ૧૪:૧૪; માર્ક ૬:૩૪
  • +માર્ક ૮:૧-૯

માથ્થી ૧૫:૩૩

એને લગતી કલમો

  • +૨રા ૪:૪૨-૪૪

માથ્થી ૧૫:૩૬

એને લગતી કલમો

  • +માથ ૧૪:૧૯

માથ્થી ૧૫:૩૭

એને લગતી કલમો

  • +માર્ક ૮:૮, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૫:૩૯

એને લગતી કલમો

  • +માર્ક ૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૦

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૧, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૫:૧માર્ક ૭:૧, ૨
માથ. ૧૫:૨લૂક ૧૧:૩૮; યોહ ૨:૬
માથ. ૧૫:૩માથ ૧૫:૯; માર્ક ૭:૮-૧૩; કોલ ૨:૮
માથ. ૧૫:૪નિર્ગ ૨૦:૧૨; પુન ૫:૧૬; એફે ૬:૨
માથ. ૧૫:૪નિર્ગ ૨૧:૧૭; લેવી ૨૦:૯
માથ. ૧૫:૫માર્ક ૭:૧૧, ૧૨
માથ. ૧૫:૬માર્ક ૭:૧૩
માથ. ૧૫:૭માર્ક ૭:૬
માથ. ૧૫:૯યશા ૨૯:૧૩; માર્ક ૭:૭
માથ. ૧૫:૧૦માર્ક ૭:૧૪
માથ. ૧૫:૧૧માર્ક ૭:૧૫; એફે ૪:૨૯; યાકૂ ૩:૬
માથ. ૧૫:૧૨માર્ક ૭:૧૭
માથ. ૧૫:૧૪માથ ૨૩:૧૫, ૧૬; લૂક ૬:૩૯
માથ. ૧૫:૧૬માર્ક ૭:૧૮-૨૩
માથ. ૧૫:૧૮માર્ક ૭:૨૦
માથ. ૧૫:૧૯ઉત ૮:૨૧; યર્મિ ૧૭:૯
માથ. ૧૫:૨૧માર્ક ૭:૨૪
માથ. ૧૫:૨૨માર્ક ૭:૨૫-૩૦
માથ. ૧૫:૨૪યશા ૫૩:૬; માથ ૧૦:૫, ૬; પ્રેકા ૩:૨૬; ૧૩:૪૬; રોમ ૧૫:૮
માથ. ૧૫:૨૭માર્ક ૭:૨૮
માથ. ૧૫:૨૯માર્ક ૭:૩૧
માથ. ૧૫:૩૦યશા ૩૫:૫; માથ ૧૯:૨; માર્ક ૩:૧૦
માથ. ૧૫:૩૧માથ ૯:૩૩
માથ. ૧૫:૩૨માથ ૧૪:૧૪; માર્ક ૬:૩૪
માથ. ૧૫:૩૨માર્ક ૮:૧-૯
માથ. ૧૫:૩૩૨રા ૪:૪૨-૪૪
માથ. ૧૫:૩૬માથ ૧૪:૧૯
માથ. ૧૫:૩૭માર્ક ૮:૮, ૯
માથ. ૧૫:૩૯માર્ક ૮:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૫:૧-૩૯

માથ્થી

૧૫ પછી યરૂશાલેમથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા+ અને કહ્યું: ૨ “તમારા શિષ્યો બાપદાદાઓના રિવાજો કેમ તોડે છે? દાખલા તરીકે, તેઓ જમતા પહેલાં પોતાના હાથ ધોતા નથી.”*+

૩ ઈસુએ તેઓને કહ્યું: “તમારા રિવાજોને લીધે તમે કેમ ઈશ્વરની આજ્ઞાઓ તોડો છો?+ ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ માણસ પિતાને કે માતાને કહે, “મારી પાસે જે કંઈ છે એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે. હું તમને કંઈ મદદ કરી શકતો નથી,”+ ૬ એ માણસે માબાપને માન આપવાની કોઈ જરૂર નથી.’ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.+ ૭ ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે ભવિષ્યવાણી કરીને બરાબર જ કહ્યું હતું:+ ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર ચાલ્યાં ગયાં છે. ૯ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે. તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.’”+ ૧૦ ત્યાર પછી તેમણે ટોળાને નજીક બોલાવીને કહ્યું, “સાંભળો અને આનો અર્થ સમજો:+ ૧૧ માણસના મોંમાં જે જાય છે એનાથી તે અશુદ્ધ થતો નથી, પણ તેના મોંમાંથી જે નીકળે છે એનાથી તે અશુદ્ધ થાય છે.”+

૧૨ પછી શિષ્યોએ આવીને તેમને કહ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, શું એ તમને ખબર છે?”+ ૧૩ તેમણે કહ્યું: “સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. ૧૪ તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.”+ ૧૫ પિતરે કહ્યું: “અમને એ ઉદાહરણનો અર્થ સમજાવો.” ૧૬ ઈસુએ કહ્યું: “શું તમને પણ એની સમજ ન પડી?+ ૧૭ શું તમે નથી જાણતા કે જે મોંમાંથી અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? ૧૮ પણ જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે અને એ વાતો માણસને અશુદ્ધ કરે છે.+ ૧૯ દાખલા તરીકે, દિલમાંથી નીકળતા દુષ્ટ વિચારો માણસને હત્યાઓ, વ્યભિચાર,* ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા તરફ દોરી જાય છે.+ ૨૦ આ બધું માણસને અશુદ્ધ કરે છે, પણ હાથ ધોયા વગર* જમવું માણસને અશુદ્ધ કરતું નથી.”

૨૧ ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના વિસ્તારમાં ગયા.+ ૨૨ જુઓ! ફિનીકિયાની* એક સ્ત્રી ત્યાંથી આવી અને મોટેથી પોકારી ઊઠી: “ઓ માલિક, દાઉદના દીકરા, મારા પર દયા કરો. મારી દીકરી દુષ્ટ દૂતની પકડમાં છે. તે એને બહુ રિબાવે છે.”+ ૨૩ તેમણે એ સ્ત્રીને એક શબ્દ પણ ન કહ્યો. તેથી ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને વિનંતી કરી: “તેને મોકલી દો, કેમ કે તે બૂમો પાડતી પાડતી આપણી પાછળ આવે છે.” ૨૪ તેમણે કહ્યું: “મને ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મોકલવામાં આવ્યો નથી.”+ ૨૫ એ સ્ત્રી આવી ત્યારે તેણે તેમની આગળ ઘૂંટણિયે પડીને નમન કર્યું અને કહ્યું: “માલિક, મને મદદ કરો!” ૨૬ તેમણે કહ્યું: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.” ૨૭ તેણે કહ્યું: “હા માલિક, પણ માલિકોની મેજ નીચે પડેલા ટુકડા ગલૂડિયાં ખાય છે.”+ ૨૮ ઈસુએ જણાવ્યું: “હે સ્ત્રી, તારી શ્રદ્ધા ગજબની છે. તું જેવું ચાહે છે એવું તને થાઓ.” એ જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.

૨૯ ત્યાંથી નીકળ્યા પછી, ઈસુ ગાલીલ સરોવરની પાસે આવ્યા+ અને પહાડ પર જઈને બેઠા. ૩૦ તેમની પાસે મોટું ટોળું આવ્યું. તેઓ લંગડા, અપંગ, આંધળા, મૂંગા અને બીમાર લોકોને ઈસુ આગળ લઈ આવ્યા. તેમણે તેઓને સાજા કર્યા.+ ૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+

૩૨ પછી ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “મને ટોળાની દયા આવે છે,+ કેમ કે તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યા મોકલવા ચાહતો નથી, કદાચ તેઓ રસ્તામાં બેભાન થઈ જાય.”+ ૩૩ પણ શિષ્યોએ કહ્યું: “આટલા બધા લોકો ખાય એટલી રોટલી અમે આ ઉજ્જડ જગ્યામાં ક્યાંથી લાવીએ?”+ ૩૪ એ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું: “સાત અને અમુક નાની માછલીઓ.” ૩૫ તેમણે ટોળાને જમીન પર બેસવા કહ્યું. ૩૬ તેમણે સાત રોટલીઓ અને માછલીઓ લઈને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે એ તોડીને શિષ્યોને આપી અને શિષ્યોએ ટોળાને આપી.+ ૩૭ બધાએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૩૮ ખાનારાઓમાં ૪,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં. ૩૯ પછી તેમણે ટોળાને વિદાય આપી અને પોતે હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો