વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વર ઉદ્ધાર કરે છે

        • “હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ” (૧, ૫)

        • ‘ઈશ્વર આગળ તમારું હૈયું ઠાલવો’ (૮)

        • મનુષ્યો ફૂંક સમાન (૯)

        • ધનદોલત પર ભરોસો ન રાખો (૧૦)

ગીતશાસ્ત્ર ૬૨:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૧૪

ગીતશાસ્ત્ર ૬૨:૧

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૯; ૬૮:૧૯; યશા ૧૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૬૨:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨
  • +ગી ૩૭:૨૩, ૨૪; ૨કો ૪:૮, ૯

ગીતશાસ્ત્ર ૬૨:૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તમે એના પર એ રીતે હુમલો કરો છો, જાણે તે નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ હોય, જે તૂટી પડવાની તૈયારીમાં હોય.”

એને લગતી કલમો

  • +ગી ૩૮:૧૨

ગીતશાસ્ત્ર ૬૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “માન-મોભાથી.”

એને લગતી કલમો

  • +ગી ૫:૯; ૨૮:૩; ૫૫:૨૧

ગીતશાસ્ત્ર ૬૨:૫

એને લગતી કલમો

  • +ગી ૪૩:૫; મીખ ૭:૭
  • +ગી ૬૨:૧, ૨; ૭૧:૫

ગીતશાસ્ત્ર ૬૨:૬

એને લગતી કલમો

  • +ગી ૧૬:૮; ની ૧૦:૩૦

ગીતશાસ્ત્ર ૬૨:૭

એને લગતી કલમો

  • +ગી ૯૫:૧; યશા ૨૬:૪

ગીતશાસ્ત્ર ૬૨:૮

એને લગતી કલમો

  • +૧શ ૧:૧૫
  • +ની ૧૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૦

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૯

ગીતશાસ્ત્ર ૬૨:૯

એને લગતી કલમો

  • +ગી ૬૦:૧૧
  • +યશા ૪૦:૧૫

ગીતશાસ્ત્ર ૬૨:૧૦

એને લગતી કલમો

  • +પુન ૬:૧૦-૧૨; અયૂ ૩૧:૨૪, ૨૮; ની ૧૧:૪, ૨૮; ૨૩:૪, ૫; માથ ૬:૧૯, ૨૪; માર્ક ૮:૩૬; લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૧૭; ૧યો ૨:૧૬

ગીતશાસ્ત્ર ૬૨:૧૧

એને લગતી કલમો

  • +અયૂ ૯:૪; નાહૂ ૧:૩; પ્રક ૧૯:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૬૨:૧૨

એને લગતી કલમો

  • +ગી ૩૬:૭; ૮૬:૧૫; મીખ ૭:૧૮
  • +અયૂ ૩૪:૧૧; ની ૨૪:૧૨; રોમ ૨:૬; ૨કો ૫:૧૦; ગલા ૬:૭; ૨તિ ૪:૧૪; પ્રક ૨૦:૧૨, ૧૩; ૨૨:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૬૨:૧ગી ૩૭:૩૯; ૬૮:૧૯; યશા ૧૨:૨
ગીત. ૬૨:૨ગી ૧૮:૨
ગીત. ૬૨:૨ગી ૩૭:૨૩, ૨૪; ૨કો ૪:૮, ૯
ગીત. ૬૨:૩ગી ૩૮:૧૨
ગીત. ૬૨:૪ગી ૫:૯; ૨૮:૩; ૫૫:૨૧
ગીત. ૬૨:૫ગી ૪૩:૫; મીખ ૭:૭
ગીત. ૬૨:૫ગી ૬૨:૧, ૨; ૭૧:૫
ગીત. ૬૨:૬ગી ૧૬:૮; ની ૧૦:૩૦
ગીત. ૬૨:૭ગી ૯૫:૧; યશા ૨૬:૪
ગીત. ૬૨:૮૧શ ૧:૧૫
ગીત. ૬૨:૮ની ૧૪:૨૬
ગીત. ૬૨:૯ગી ૬૦:૧૧
ગીત. ૬૨:૯યશા ૪૦:૧૫
ગીત. ૬૨:૧૦પુન ૬:૧૦-૧૨; અયૂ ૩૧:૨૪, ૨૮; ની ૧૧:૪, ૨૮; ૨૩:૪, ૫; માથ ૬:૧૯, ૨૪; માર્ક ૮:૩૬; લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૧૭; ૧યો ૨:૧૬
ગીત. ૬૨:૧૧અયૂ ૯:૪; નાહૂ ૧:૩; પ્રક ૧૯:૧
ગીત. ૬૨:૧૨ગી ૩૬:૭; ૮૬:૧૫; મીખ ૭:૧૮
ગીત. ૬૨:૧૨અયૂ ૩૪:૧૧; ની ૨૪:૧૨; રોમ ૨:૬; ૨કો ૫:૧૦; ગલા ૬:૭; ૨તિ ૪:૧૪; પ્રક ૨૦:૧૨, ૧૩; ૨૨:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૬૨:૧-૧૨

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૬૨ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ.

તે મારો ઉદ્ધાર કરે છે.+

 ૨ તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો* છે.+

કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+

 ૩ એક માણસને મારી નાખવા તમે ક્યાં સુધી તેના પર હુમલો કરશો?+

તમે બધા એક નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ જેવા છો, જે તૂટી પડવાની તૈયારીમાં છે.*

 ૪ તેઓ ભેગા મળીને તેને ઊંચી પદવીથી* ઊથલાવી પાડવા કાવતરું ઘડે છે.

તેઓને જૂઠું બોલવામાં અનેરી ખુશી મળે છે.

તેઓ મોંથી તો આશીર્વાદ આપે છે, પણ મનમાં ને મનમાં શ્રાપ આપે છે.+ (સેલાહ)

 ૫ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ,+

કારણ કે તે જ મારી આશા છે.+

 ૬ તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો છે.

કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+

 ૭ મારો ઉદ્ધાર અને મારા ગૌરવનો આધાર ઈશ્વર છે.

ઈશ્વર મારો મજબૂત ખડક, મારો આશરો છે.+

 ૮ હે લોકો, તેમના પર હંમેશાં ભરોસો રાખો.

તેમની આગળ તમારું હૈયું ઠાલવો.+

ઈશ્વર આપણો આશરો છે.+ (સેલાહ)

 ૯ માણસના દીકરાઓ એક ફૂંક સમાન છે.

મનુષ્યના દીકરાઓ પર ભરોસો રાખવો નકામો છે.+

એ બધાને ત્રાજવામાં તોળવામાં આવે તો, તેઓ હવાથી પણ હલકા છે.+

૧૦ જોરજુલમથી પડાવેલા પૈસા પર ભરોસો ન રાખો,

લૂંટફાટ પર ખોટી આશા ન રાખો.

જો તમારી ધનદોલત વધે તો એના પર ચિત્ત ન લગાડો.+

૧૧ મેં બે વાર સાંભળ્યું છે કે ઈશ્વરે આવું કહ્યું હતું:

શક્તિ ઈશ્વરની જ છે.+

૧૨ હે યહોવા, અતૂટ પ્રેમ પણ તમારો જ છે,+

કેમ કે તમે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપો છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો