વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૨૪:૧

એને લગતી કલમો

  • +ગી ૨૬:૫; ની ૧:૧૦

નીતિવચનો ૨૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ઘર-સંસાર.”

એને લગતી કલમો

  • +ની ૯:૧; ૧૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૪-૧૫

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪

નીતિવચનો ૨૪:૪

એને લગતી કલમો

  • +૧રા ૧૦:૨૩; ની ૧૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૪૮-૧૫૧

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૪-૧૫

    ૮/૧/૧૯૯૭, પાન ૨૬

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૪

નીતિવચનો ૨૪:૫

એને લગતી કલમો

  • +ની ૮:૧૪; ૨૧:૨૨

નીતિવચનો ૨૪:૬

ફૂટનોટ

  • *

    અથવા, “કુશળ વ્યક્તિની સલાહ.”

  • *

    અથવા, “સફળતા; ઉદ્ધાર.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૧૮; લૂક ૧૪:૩૧, ૩૨
  • +ની ૧૧:૧૪; ૧૩:૧૦; ૧૫:૨૨; પ્રેકા ૧૫:૫, ૬

નીતિવચનો ૨૪:૭

એને લગતી કલમો

  • +ની ૧૪:૬; ૧કો ૨:૧૪

નીતિવચનો ૨૪:૮

એને લગતી કલમો

  • +ની ૬:૧૨-૧૪

નીતિવચનો ૨૪:૯

ફૂટનોટ

  • *

    અથવા, “મૂર્ખ યોજનાઓ.”

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૦

નીતિવચનો ૨૪:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “મુશ્કેલ ઘડીમાં; આફતના સમયે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૨૧, પાન ૩૦-૩૧

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૧૨

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૫, પાન ૪

નીતિવચનો ૨૪:૧૧

એને લગતી કલમો

  • +ગી ૮૨:૪

નીતિવચનો ૨૪:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઇરાદા.”

એને લગતી કલમો

  • +ની ૫:૨૧; ૧૭:૩; ૨૧:૨
  • +ગી ૬૨:૧૨; માથ ૧૬:૨૭; રોમ ૨:૫, ૬

નીતિવચનો ૨૪:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “તારા જીવને મીઠી લાગશે.”

એને લગતી કલમો

  • +ગી ૧૯:૯, ૧૦; ૧૧૯:૧૦૩
  • +ની ૨૩:૧૮

નીતિવચનો ૨૪:૧૬

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૯; ૨કો ૧:૧૦
  • +૧શ ૨૬:૯, ૧૦; એસ્તે ૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૫

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૬ પાન ૬

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૪-૫

    ૧૦/૧૫/૨૦૦૩, પાન ૨૨

    ૮/૧/૧૯૯૭, પાન ૧૧

    ૧/૧/૧૯૮૯, પાન ૨૧

નીતિવચનો ૨૪:૧૭

એને લગતી કલમો

  • +અયૂ ૩૧:૨૯; ની ૧૭:૫; ૨૫:૨૧, ૨૨

નીતિવચનો ૨૪:૧૮

એને લગતી કલમો

  • +હઝ ૨૬:૨, ૩; ઝખા ૧:૧૫

નીતિવચનો ૨૪:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “તપી જઈશ નહિ.”

નીતિવચનો ૨૪:૨૦

એને લગતી કલમો

  • +ગી ૭૩:૧૮, ૨૭; ની ૧૦:૭
  • +ની ૧૩:૯

નીતિવચનો ૨૪:૨૧

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૬, ૭; ૧પિ ૨:૧૭
  • +૨શ ૧૫:૧૨

નીતિવચનો ૨૪:૨૨

ફૂટનોટ

  • *

    એટલે કે, યહોવા અને રાજા.

એને લગતી કલમો

  • +ગણ ૧૬:૨, ૩૧
  • +ની ૨૦:૨

નીતિવચનો ૨૪:૨૩

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૫; પુન ૧:૧૬, ૧૭; ૧૬:૧૯; ૨કા ૧૯:૭; ૧તિ ૫:૨૧

નીતિવચનો ૨૪:૨૪

એને લગતી કલમો

  • +ની ૧૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૫

નીતિવચનો ૨૪:૨૫

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૭; ૧તિ ૫:૨૦
  • +ની ૨૮:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૫

નીતિવચનો ૨૪:૨૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “સીધેસીધો જવાબ આપવો ચુંબન આપવા જેવું છે.” મૂળ, “લોકો હોઠ પર ચુંબન કરશે.”

એને લગતી કલમો

  • +ની ૨૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૫

નીતિવચનો ૨૪:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “ઘર-સંસાર માંડ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૧૩૨-૧૩૩

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૯

નીતિવચનો ૨૪:૨૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૬
  • +એફે ૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૬

નીતિવચનો ૨૪:૨૯

એને લગતી કલમો

  • +ની ૨૦:૨૨; રોમ ૧૨:૧૭, ૧૯; ૧થે ૫:૧૫

નીતિવચનો ૨૪:૩૦

એને લગતી કલમો

  • +ની ૬:૧૦, ૧૧

નીતિવચનો ૨૪:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “કુવેચથી; કૌવચથી.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૪; ૨૨:૧૩; સભા ૧૦:૧૮

નીતિવચનો ૨૪:૩૪

એને લગતી કલમો

  • +ની ૧૦:૪; ૨૩:૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૪:૧ગી ૨૬:૫; ની ૧:૧૦
નીતિ. ૨૪:૩ની ૯:૧; ૧૪:૧
નીતિ. ૨૪:૪૧રા ૧૦:૨૩; ની ૧૫:૬
નીતિ. ૨૪:૫ની ૮:૧૪; ૨૧:૨૨
નીતિ. ૨૪:૬ની ૨૦:૧૮; લૂક ૧૪:૩૧, ૩૨
નીતિ. ૨૪:૬ની ૧૧:૧૪; ૧૩:૧૦; ૧૫:૨૨; પ્રેકા ૧૫:૫, ૬
નીતિ. ૨૪:૭ની ૧૪:૬; ૧કો ૨:૧૪
નીતિ. ૨૪:૮ની ૬:૧૨-૧૪
નીતિ. ૨૪:૯ની ૨૨:૧૦
નીતિ. ૨૪:૧૧ગી ૮૨:૪
નીતિ. ૨૪:૧૨ની ૫:૨૧; ૧૭:૩; ૨૧:૨
નીતિ. ૨૪:૧૨ગી ૬૨:૧૨; માથ ૧૬:૨૭; રોમ ૨:૫, ૬
નીતિ. ૨૪:૧૪ગી ૧૯:૯, ૧૦; ૧૧૯:૧૦૩
નીતિ. ૨૪:૧૪ની ૨૩:૧૮
નીતિ. ૨૪:૧૬ગી ૩૪:૧૯; ૨કો ૧:૧૦
નીતિ. ૨૪:૧૬૧શ ૨૬:૯, ૧૦; એસ્તે ૭:૧૦
નીતિ. ૨૪:૧૭અયૂ ૩૧:૨૯; ની ૧૭:૫; ૨૫:૨૧, ૨૨
નીતિ. ૨૪:૧૮હઝ ૨૬:૨, ૩; ઝખા ૧:૧૫
નીતિ. ૨૪:૨૦ગી ૭૩:૧૮, ૨૭; ની ૧૦:૭
નીતિ. ૨૪:૨૦ની ૧૩:૯
નીતિ. ૨૪:૨૧૧શ ૨૪:૬, ૭; ૧પિ ૨:૧૭
નીતિ. ૨૪:૨૧૨શ ૧૫:૧૨
નીતિ. ૨૪:૨૨ગણ ૧૬:૨, ૩૧
નીતિ. ૨૪:૨૨ની ૨૦:૨
નીતિ. ૨૪:૨૩લેવી ૧૯:૧૫; પુન ૧:૧૬, ૧૭; ૧૬:૧૯; ૨કા ૧૯:૭; ૧તિ ૫:૨૧
નીતિ. ૨૪:૨૪ની ૧૭:૧૫
નીતિ. ૨૪:૨૫લેવી ૧૯:૧૭; ૧તિ ૫:૨૦
નીતિ. ૨૪:૨૫ની ૨૮:૨૩
નીતિ. ૨૪:૨૬ની ૨૭:૫
નીતિ. ૨૪:૨૮નિર્ગ ૨૦:૧૬
નીતિ. ૨૪:૨૮એફે ૪:૨૫
નીતિ. ૨૪:૨૯ની ૨૦:૨૨; રોમ ૧૨:૧૭, ૧૯; ૧થે ૫:૧૫
નીતિ. ૨૪:૩૦ની ૬:૧૦, ૧૧
નીતિ. ૨૪:૩૧ની ૨૦:૪; ૨૨:૧૩; સભા ૧૦:૧૮
નીતિ. ૨૪:૩૪ની ૧૦:૪; ૨૩:૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૪:૧-૩૪

નીતિવચનો

૨૪ દુષ્ટ લોકોની અદેખાઈ કરીશ નહિ

અને તેઓની સંગત કરવાની ઇચ્છા રાખીશ નહિ.+

 ૨ તેઓનું દિલ હિંસાના વિચારોમાં ડૂબેલું રહે છે

અને તેઓના હોઠ નુકસાન કરવાની વાતો કરે છે.

 ૩ બુદ્ધિથી ઘર* બંધાય છે+

અને સમજણથી એ સ્થિર થાય છે.

 ૪ જ્ઞાનથી એના ઓરડા ભરાય છે

અને દરેક પ્રકારના અનમોલ અને સુંદર ખજાનાથી ઊભરાય છે.+

 ૫ બુદ્ધિમાન માણસ શક્તિશાળી છે+

અને જ્ઞાનથી તે પોતાની શક્તિ વધારે છે.

 ૬ ખરું માર્ગદર્શન* લઈને તું યુદ્ધ લડવા જા+

અને ઘણા સલાહકાર હોય ત્યાં જીત* મળશે.+

 ૭ સાચી બુદ્ધિ મેળવવી મૂર્ખ માટે ગજા બહાર છે,+

તે શહેરના દરવાજે મોં ખોલી શકતો નથી.

 ૮ જે માણસ કાવતરું ઘડે છે,

તે કાવતરાં ઘડવામાં ઉસ્તાદ કહેવાશે.+

 ૯ મૂર્ખની યોજનાઓ* પાપ તરફ દોરી જાય છે

અને મશ્કરી કરનારને લોકો ધિક્કારે છે.+

૧૦ જો તું મુસીબતના દિવસે* હિંમત હારી જઈશ,

તો તારું બળ થોડું જ ગણાશે.

૧૧ જેઓને મોતના મોંમાં ધકેલવામાં આવે છે તેઓને બચાવ,

જેઓ કતલ થવાની તૈયારીમાં છે તેઓને છોડાવ.+

૧૨ પણ જો તું કહે, “અમને એ વિશે કંઈ ખબર નથી,”

તો જે ઈશ્વર દિલ* તપાસે છે, તે શું તારા વિચારો જાણતા નથી?+

હા, એ ઈશ્વર તારા પર નજર રાખે છે અને તારા વિચારો જાણે છે,

તે દરેકને પોતાના કામનો બદલો વાળી આપશે.+

૧૩ બેટા, તું મધ ખા, એ સારું છે.

મધપૂડાના મધનો સ્વાદ મીઠો છે.

૧૪ એવી જ રીતે, બુદ્ધિ પણ તારા માટે સારી છે.*+

જો તને એ મળશે, તો તારું ભાવિ ઉજ્જવળ થશે

અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.+

૧૫ નેક માણસના ઘર આગળ દુષ્ટ ઇરાદાથી ટાંપીને બેસી રહીશ નહિ,

તેના રહેઠાણનો નાશ કરીશ નહિ.

૧૬ નેક માણસ સાત વાર પડીને પણ પાછો ઊભો થશે,+

પણ દુષ્ટ માણસ આફતથી ઠોકર ખાઈને પડી જશે.+

૧૭ તારો દુશ્મન પડે ત્યારે તું હરખાઈશ નહિ,

તે ઠોકર ખાય ત્યારે તું મનમાં મલકાઈશ નહિ,+

૧૮ નહિતર યહોવા એ જોઈને તારાથી નારાજ થશે

અને તારા દુશ્મન પરથી તેમનો ગુસ્સો શમી જશે.+

૧૯ ખરાબ માણસથી ચિડાઈશ નહિ*

અને દુષ્ટ લોકોની ઈર્ષા કરીશ નહિ.

૨૦ કેમ કે ખરાબ માણસનું કોઈ ભવિષ્ય નથી+

અને દુષ્ટનો દીવો હોલવાઈ જશે.+

૨૧ મારા દીકરા, યહોવાનો અને રાજાનો ડર રાખ+

અને બળવો કરનારાઓ સાથે દોસ્તી ન કર.+

૨૨ કેમ કે તેઓ પર અચાનક આફત આવી પડશે.+

એ બંને* તરફથી આવતા વિનાશની કોને ખબર?+

૨૩ આ વાતો પણ બુદ્ધિમાનોની છે:

ન્યાયમાં પક્ષપાત કરવો સારું નથી.+

૨૪ જે માણસ દુષ્ટને કહે છે, “તું નેક છે,”+

તેને લોકો શ્રાપ આપશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.

૨૫ પણ દુષ્ટને ઠપકો આપનારનું ભલું થશે+

અને તેને ઘણા આશીર્વાદો મળશે.+

૨૬ પ્રમાણિક રીતે જવાબ આપનારને લોકો આદર આપશે.*+

૨૭ પહેલા તારું બહારનું કામ કર અને તારું ખેતર તૈયાર કર,

પછી તારું ઘર બાંધ.*

૨૮ કોઈ સાબિતી વગર તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન આપ.+

તારા હોઠોથી બીજાઓને છેતરીશ નહિ.+

૨૯ તું એવું ન કહે, “જેવું તેણે કર્યું, એવું જ હું તેને કરીશ,

હું એકેએક વાતનો બદલો લઈશ.”+

૩૦ હું આળસુના ખેતર આગળથી પસાર થયો,+

અક્કલ વગરના માણસની દ્રાક્ષાવાડી પાસેથી ગયો.

૩૧ મેં જોયું કે ત્યાં જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું,

આખી જમીન ઝાડી-ઝાંખરાંથી* ઢંકાઈ ગઈ હતી

અને પથ્થરની દીવાલ તૂટી ગઈ હતી.+

૩૨ મેં એ બધું જોયું, એના પર વિચાર કર્યો.

એના પરથી મેં આ બોધપાઠ લીધો:

૩૩ જા, હજી થોડું સૂઈ જા, એકાદ ઝોકું મારી લે,

ટૂંટિયું વાળીને થોડો આરામ કરી લે!

૩૪ એવું કરીશ તો લુટારાની જેમ અચાનક ગરીબી આવી પડશે,

હથિયાર લઈને આવેલા ચોરની જેમ તંગી તારા પર હુમલો કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો