વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • પિતર અને યોહાનને પકડવામાં આવ્યા (૧-૪)

        • શ્રદ્ધા મૂકનાર પુરુષોની સંખ્યા ૫,૦૦૦ થઈ (૪)

      • યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫-૨૨)

        • “અમે ચૂપ રહી શકતા નથી” (૨૦)

      • હિંમત માટે પ્રાર્થના (૨૩-૩૧)

      • શિષ્યો બધી વસ્તુઓ એકબીજા સાથે વહેંચે છે (૩૨-૩૭)

પ્રેરિતોનાં કાર્યો ૪:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૩:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૦, પાન ૩૧

પ્રેરિતોનાં કાર્યો ૪:૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૩૩; ૧૭:૧૮

પ્રેરિતોનાં કાર્યો ૪:૩

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૧૨

પ્રેરિતોનાં કાર્યો ૪:૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૪૧; ૬:૭

પ્રેરિતોનાં કાર્યો ૪:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૪:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૮:૧૩
  • +માથ ૨૬:૫૭; લૂક ૩:૨; યોહ ૧૧:૪૯-૫૧

પ્રેરિતોનાં કાર્યો ૪:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૫૫

પ્રેરિતોનાં કાર્યો ૪:૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૭

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૬
  • +પ્રેકા ૨:૩૬
  • +પ્રેકા ૨:૨૪; ૫:૩૦

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૧૧૮:૨૨; યશા ૨૮:૧૬; માથ ૨૧:૪૨; ૧પિ ૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૪-૧૫

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૪

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૨

એને લગતી કલમો

  • +માથ ૧:૨૧; પ્રેકા ૧૦:૪૩; ફિલિ ૨:૯, ૧૦
  • +યોહ ૧:૧૨; ૧૪:૬; ૧તિ ૨:૫, ૬

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “નિડરતાથી.”

  • *

    અથવા, “ઓછું ભણેલા.” એટલે કે, રાબ્બીઓની શાળામાં ભણ્યા ન હતા.

એને લગતી કલમો

  • +માથ ૧૧:૨૫; ૧કો ૧:૨૬, ૨૭
  • +યોહ ૭:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૮, પાન ૩૦

    ૫/૧/૨૦૦૬, પાન ૨૨-૨૩

    સજાગ બના!,

    ૪/૮/૧૯૯૮, પાન ૨૫

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૧૧
  • +લૂક ૨૧:૧૫

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૬

એને લગતી કલમો

  • +યોહ ૧૧:૪૭
  • +પ્રેકા ૩:૯, ૧૦

પ્રેરિતોનાં કાર્યો ૪:૧૭

ફૂટનોટ

  • *

    અહીં ઈસુના નામની વાત થઈ રહી છે.

એને લગતી કલમો

  • +પ્રેકા ૫:૪૦

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૫:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૨

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૧

એને લગતી કલમો

  • +લૂક ૨૨:૨; પ્રેકા ૫:૨૬

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૧; નહે ૯:૬; ગી ૧૪૬:૬

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૫

એને લગતી કલમો

  • +૨શ ૨૩:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૭

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    અથવા, “તેમના ખ્રિસ્તની.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૪, પાન ૧૭

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૧૨
  • +ગી ૪૫:૭; પ્રેકા ૧૦:૩૮

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૮

એને લગતી કલમો

  • +યશા ૫૩:૧૦; લૂક ૨૪:૪૪; પ્રેકા ૨:૨૩; ૧પિ ૧:૨૦

પ્રેરિતોનાં કાર્યો ૪:૨૯

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૧૬
  • +પ્રેકા ૨:૪૩; ૫:૧૨

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “ખંતથી પ્રાર્થના.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૨, ૪
  • +૧થે ૨:૨

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૪૪, ૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૧, પાન ૨૯

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૨૧, ૨૨; ૪:૨

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૪૪, ૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૭, પાન ૨૭

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૫:૧, ૨
  • +પ્રેકા ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૮૭, પાન ૨૭

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૧:૨૨; ૧૨:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૨૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૪:૩૭

એને લગતી કલમો

  • +લૂક ૧૨:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧૫/૧૯૯૮, પાન ૨૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૪:૧પ્રેકા ૨૩:૮
પ્રે.કા. ૪:૨પ્રેકા ૪:૩૩; ૧૭:૧૮
પ્રે.કા. ૪:૩લૂક ૨૧:૧૨
પ્રે.કા. ૪:૪પ્રેકા ૨:૪૧; ૬:૭
પ્રે.કા. ૪:૬યોહ ૧૮:૧૩
પ્રે.કા. ૪:૬માથ ૨૬:૫૭; લૂક ૩:૨; યોહ ૧૧:૪૯-૫૧
પ્રે.કા. ૪:૮પ્રેકા ૭:૫૫
પ્રે.કા. ૪:૯પ્રેકા ૩:૭
પ્રે.કા. ૪:૧૦પ્રેકા ૩:૬
પ્રે.કા. ૪:૧૦પ્રેકા ૨:૩૬
પ્રે.કા. ૪:૧૦પ્રેકા ૨:૨૪; ૫:૩૦
પ્રે.કા. ૪:૧૧ગી ૧૧૮:૨૨; યશા ૨૮:૧૬; માથ ૨૧:૪૨; ૧પિ ૨:૭
પ્રે.કા. ૪:૧૨માથ ૧:૨૧; પ્રેકા ૧૦:૪૩; ફિલિ ૨:૯, ૧૦
પ્રે.કા. ૪:૧૨યોહ ૧:૧૨; ૧૪:૬; ૧તિ ૨:૫, ૬
પ્રે.કા. ૪:૧૩માથ ૧૧:૨૫; ૧કો ૧:૨૬, ૨૭
પ્રે.કા. ૪:૧૩યોહ ૭:૧૪, ૧૫
પ્રે.કા. ૪:૧૪પ્રેકા ૩:૧૧
પ્રે.કા. ૪:૧૪લૂક ૨૧:૧૫
પ્રે.કા. ૪:૧૬યોહ ૧૧:૪૭
પ્રે.કા. ૪:૧૬પ્રેકા ૩:૯, ૧૦
પ્રે.કા. ૪:૧૭પ્રેકા ૫:૪૦
પ્રે.કા. ૪:૨૦પ્રેકા ૫:૨૯
પ્રે.કા. ૪:૨૧લૂક ૨૨:૨; પ્રેકા ૫:૨૬
પ્રે.કા. ૪:૨૪નિર્ગ ૨૦:૧૧; નહે ૯:૬; ગી ૧૪૬:૬
પ્રે.કા. ૪:૨૫૨શ ૨૩:૧, ૨
પ્રે.કા. ૪:૨૬ગી ૨:૧, ૨
પ્રે.કા. ૪:૨૭લૂક ૨૩:૧૨
પ્રે.કા. ૪:૨૭ગી ૪૫:૭; પ્રેકા ૧૦:૩૮
પ્રે.કા. ૪:૨૮યશા ૫૩:૧૦; લૂક ૨૪:૪૪; પ્રેકા ૨:૨૩; ૧પિ ૧:૨૦
પ્રે.કા. ૪:૩૦પ્રેકા ૩:૧૬
પ્રે.કા. ૪:૩૦પ્રેકા ૨:૪૩; ૫:૧૨
પ્રે.કા. ૪:૩૧પ્રેકા ૨:૨, ૪
પ્રે.કા. ૪:૩૧૧થે ૨:૨
પ્રે.કા. ૪:૩૨પ્રેકા ૨:૪૪, ૪૫
પ્રે.કા. ૪:૩૩પ્રેકા ૧:૨૧, ૨૨; ૪:૨
પ્રે.કા. ૪:૩૪પ્રેકા ૨:૪૪, ૪૫
પ્રે.કા. ૪:૩૫પ્રેકા ૫:૧, ૨
પ્રે.કા. ૪:૩૫પ્રેકા ૬:૧
પ્રે.કા. ૪:૩૬પ્રેકા ૧૧:૨૨; ૧૨:૨૫
પ્રે.કા. ૪:૩૭લૂક ૧૨:૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૪:૧-૩૭

પ્રેરિતોનાં કાર્યો

૪ પિતર અને યોહાન લોકો સાથે વાત કરતા હતા ત્યારે, યાજકો,* મંદિરના રક્ષકોનો અધિકારી અને સાદુકીઓ*+ તેઓની પાસે આવ્યા. ૨ તેઓ ખૂબ ગુસ્સે ભરાયા હતા, કેમ કે પ્રેરિતો લોકોને શીખવતા હતા અને જાહેર કરતા હતા કે ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા છે.+ ૩ તેઓએ પિતર અને યોહાનને પકડ્યા અને સાંજ પડી ગઈ હોવાથી બીજા દિવસ સુધી કેદમાં રાખ્યા.+ ૪ પણ જે લોકોએ તેઓનો સંદેશો સાંભળ્યો હતો, તેઓમાંથી ઘણાએ શ્રદ્ધા મૂકી અને તેઓમાં પુરુષોની સંખ્યા આશરે ૫,૦૦૦ થઈ.+

૫ બીજા દિવસે યહૂદીઓના અધિકારીઓ, વડીલો અને શાસ્ત્રીઓ* યરૂશાલેમમાં ભેગા મળ્યા. ૬ મુખ્ય યાજક* અન્‍નાસ,+ કાયાફાસ,+ યોહાન, એલેકઝાંડર અને મુખ્ય યાજકનાં બધાં સગાં પણ તેઓ સાથે હતાં. ૭ તેઓએ પિતર અને યોહાનને બધાની વચ્ચે ઊભા રાખ્યા અને પૂછ્યું: “તમને આવું કરવાની શક્તિ કોણે આપી? તમે કોના નામમાં આ કર્યું?” ૮ ત્યારે પિતરે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને+ તેઓને કહ્યું:

“લોકોના અધિકારીઓ અને વડીલો, ૯ આ લંગડા માણસ માટે અમે જે સારું કામ કર્યું છે,+ શું તમારે એના વિશે જાણવું છે? તે કઈ રીતે સાજો થયો, શું એ જાણવું છે? ૧૦ તમે અને ઇઝરાયેલના બધા લોકો જાણી લો કે નાઝરેથના ઈસુ ખ્રિસ્તના નામમાં+ આ માણસ સાજો થઈને તમારી આગળ ઊભો છે. એ જ ઈસુ ખ્રિસ્ત, જેમને તમે વધસ્તંભે જડીને મારી નાખ્યા,+ પણ ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા.+ ૧૧ ઈસુ એ ‘પથ્થર છે જેને બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.’+ ૧૨ તેમના વગર બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે પૃથ્વી પર માણસોમાં એવું કોઈ નામ આપવામાં આવ્યું નથી,+ જેના દ્વારા આપણે બચી શકીએ.”+

૧૩ હવે તેઓએ પિતર અને યોહાનને હિંમતથી* બોલતા જોયા અને તેઓને ખબર પડી કે તેઓ અભણ* અને સામાન્ય માણસો છે.+ એટલે તેઓને નવાઈ લાગી. તેઓને ખ્યાલ આવ્યો કે એ માણસો ઈસુ સાથે હતા.+ ૧૪ સાજો થયેલો માણસ ત્યાં પિતર અને યોહાનની સાથે ઊભો હતો.+ એટલે તેને જોઈને તેઓ કંઈ બોલી શક્યા નહિ.+ ૧૫ તેઓએ ત્રણેય માણસોને યહૂદી ન્યાયસભાની* બહાર જવાની આજ્ઞા કરી. પછી તેઓ એકબીજા સાથે મસલત કરવા લાગ્યા ૧૬ અને કહેવા લાગ્યા: “આ માણસોનું આપણે શું કરીએ?+ કેમ કે તેઓએ ખરેખર એક અજાયબ કામ કર્યું છે. યરૂશાલેમના બધા રહેવાસીઓએ એ જોયું છે+ અને આપણે એ નકારી શકતા નથી. ૧૭ આ વાત લોકોમાં વધારે ફેલાય નહિ, એટલે ચાલો આપણે તેઓને ધમકાવીએ અને જણાવીએ કે કોઈને પણ આ નામ* વિશે કંઈ કહે નહિ.”+

૧૮ તેઓએ પિતર અને યોહાનને બોલાવ્યા અને હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ પણ કહેવું નહિ અથવા કંઈ પણ શીખવવું નહિ. ૧૯ પણ પિતરે અને યોહાને તેઓને કહ્યું: “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ. ૨૦ અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”+ ૨૧ તેઓએ પિતર અને યોહાનને ફરીથી ધમકાવ્યા અને છોડી મૂક્યા, કેમ કે તેઓને સજા કરવાનું કોઈ કારણ મળ્યું નહિ. લોકોનો ડર હોવાથી તેઓએ એમ કર્યું,+ કેમ કે જે બન્યું એનાથી બધા લોકો ઈશ્વરને મહિમા આપતા હતા. ૨૨ ચમત્કારથી સાજા થયેલા માણસની ઉંમર ૪૦ વર્ષ કરતાં વધારે હતી.

૨૩ પિતર અને યોહાનને છોડી મૂકવામાં આવ્યા પછી, તેઓ પોતાના લોકો પાસે ગયા. તેઓએ લોકોને મુખ્ય યાજકો અને વડીલોએ કહેલી વાતો જણાવી. ૨૪ એ સાંભળીને તેઓએ સાથે મળીને મોટા અવાજે ઈશ્વરને પોકાર કર્યો:

“હે વિશ્વના માલિક,* તમે જ આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું જ બનાવ્યું છે.+ ૨૫ તમે પવિત્ર શક્તિથી તમારા સેવક, અમારા પૂર્વજ દાઉદ દ્વારા કહ્યું હતું:+ ‘દેશો કેમ ખળભળી ઊઠ્યા છે અને લોકો કેમ નકામી વાતો પર વિચાર કરે છે? ૨૬ યહોવા* અને તેમના અભિષિક્ત* વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ ઊભા થયા છે અને અધિકારીઓ એક થઈને કાવતરું ઘડે છે.’+ ૨૭ અને એવું જ થયું, કેમ કે રાજા હેરોદ* અને પોંતિયુસ પિલાત+ બીજી પ્રજાના લોકો અને ઇઝરાયેલીઓ સાથે મળીને આ શહેરમાં તમારા પવિત્ર સેવક ઈસુ વિરુદ્ધ ઊભા થયા, જેમનો તમે અભિષેક કર્યો હતો.+ ૨૮ તેઓ ઈસુ વિરુદ્ધ ભેગા થયા, જેથી તમારી શક્તિ અને તમારા ઇરાદાથી જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું, એ પ્રમાણે તેઓ કરે.+ ૨૯ હે યહોવા,* તેઓની ધમકીઓ પર ધ્યાન આપો અને તમારા સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ કરો. ૩૦ તમારી શક્તિથી લોકોને સાજા કરતા રહો અને તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં+ ચમત્કારો અને અદ્‍ભુત કામો કરાવતા રહો.”+

૩૧ તેઓ કાલાવાલા* કરી રહ્યા ત્યારે, તેઓ જ્યાં ભેગા મળ્યા હતા એ જગ્યા હાલી અને ત્યાં હાજર રહેલા બધા જ પવિત્ર શક્તિથી ભરપૂર થયા+ અને ઈશ્વરનો સંદેશો હિંમતથી બોલવા લાગ્યા.+

૩૨ શ્રદ્ધા બતાવનારા બધા એકદિલના અને એકમનના* થયા. તેઓમાંથી કોઈ પણ પોતાની ચીજવસ્તુઓને પોતાની ન કહેતું, કેમ કે તેઓ બધું એકબીજા સાથે વહેંચતા હતા.+ ૩૩ આપણા માલિક ઈસુ જીવતા થયા એ વિશે પ્રેરિતો પૂરા જોશથી સાક્ષી આપતા રહ્યા.+ તેઓ બધા પર ભરપૂર પ્રમાણમાં ઈશ્વરની અપાર કૃપા* હતી. ૩૪ હકીકતમાં, તેઓમાંથી કોઈને પણ કંઈ અછત ન હતી,+ કેમ કે જેઓ પાસે ખેતરો અને ઘરો હતાં, તેઓ એ વેચી નાખતા અને મળેલા પૈસા લાવીને ૩૫ પ્રેરિતોના પગ આગળ મૂકતા.+ પછી એ પૈસા જરૂરિયાત પ્રમાણે દરેકને વહેંચી આપવામાં આવતા.+ ૩૬ યૂસફ નામે એક લેવી હતો અને તે સૈપ્રસનો વતની હતો. પ્રેરિતો તેને બાર્નાબાસ+ પણ કહેતા (જેનો અર્થ થાય, “દિલાસાનો દીકરો”). ૩૭ તેણે પોતાની જમીન વેચી દીધી અને એ પૈસા લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો