વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ થેસ્સાલોનિકીઓ ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો

      • યહોવાનો દિવસ આવી રહ્યો છે (૧-૫)

        • “શાંતિ અને સલામતી છે!” (૩)

      • જાગતા રહો, સમજી-વિચારીને વર્તો (૬-૧૧)

      • સલાહ (૧૨-૨૪)

      • છેલ્લી સલામ (૨૫-૨૮)

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૧

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૨૪:૩૬; ૨પિ ૩:૧૦
  • +સફા ૧:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૯

    ૯/૨૦૧૯, પાન ૯

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૨, પાન ૮-૯

    ૭/૧/૨૦૧૦, પાન ૧૩

    ૫/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

    ૩/૧/૧૯૯૦, પાન ૪

    ૪/૧/૧૯૮૭, પાન ૨૧

૧ થેસ્સાલોનિકીઓ ૫:૩

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૦; યર્મિ ૮:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૯

    ૯/૨૦૧૯, પાન ૯-૧૦

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૩, પાન ૧૨-૧૩

    ૧/૧/૨૦૧૩, પાન ૭

    ૯/૧/૨૦૧૨, પાન ૮-૧૦

    ૭/૧/૨૦૧૦, પાન ૧૩

    ૫/૧/૨૦૦૮, પાન ૧૯-૨૦

    ૨/૧/૨૦૦૪, પાન ૨૧

    ૬/૧/૧૯૯૭, પાન ૯-૧૦

    ૪/૧૫/૧૯૯૫, પાન ૨૦

    ૮/૧/૧૯૯૪, પાન ૬

    ૩/૧/૧૯૯૦, પાન ૪

    ૧૦/૧/૧૯૮૭, પાન ૧૫

    ૪/૧/૧૯૮૭, પાન ૨૧

    સજાગ બનો!,

    ૭/૨૦૦૮, પાન ૭

    ૬/૮/૧૯૯૩, પાન ૩૨

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૪૬

    શું દેવ કાળજી રાખે છે, પાન ૨૧

    જીવનનો હેતુ, પાન ૨૫

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૭૬

૧ થેસ્સાલોનિકીઓ ૫:૫

એને લગતી કલમો

  • +યોહ ૧૨:૩૬; રોમ ૧૩:૧૨; એફે ૫:૮
  • +યોહ ૮:૧૨; કોલ ૧:૧૩; ૧પિ ૨:૯

૧ થેસ્સાલોનિકીઓ ૫:૬

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૧૧
  • +માથ ૨૪:૪૨
  • +૧પિ ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૯, પાન ૯

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૨, પાન ૧૦-૧૧

    ૧/૧/૨૦૦૩, પાન ૧૧

૧ થેસ્સાલોનિકીઓ ૫:૭

એને લગતી કલમો

  • +રોમ ૧૩:૧૩

૧ થેસ્સાલોનિકીઓ ૫:૮

એને લગતી કલમો

  • +એફે ૬:૧૪-૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈશ્વરનો પ્રેમ, પાન ૨૩૨

    ચોકીબુરજ,

    ૪/૧૫/૨૦૧૩, પાન ૧૧

    ૧૨/૧/૨૦૦૮, પાન ૧૪

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩૦

    ૧/૧/૨૦૦૩, પાન ૨૦-૨૨

    ૬/૧/૨૦૦૦, પાન ૯-૧૦

    ૨/૧/૧૯૯૧, પાન ૩૧

૧ થેસ્સાલોનિકીઓ ૫:૯

એને લગતી કલમો

  • +૨થે ૨:૧૩

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “મરણમાં ઊંઘી જઈએ.”

એને લગતી કલમો

  • +રોમ ૫:૮
  • +૧થે ૪:૧૬, ૧૭

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “દિલાસો.”

એને લગતી કલમો

  • +રોમ ૧:૧૧, ૧૨; ૧૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    આપણી રાજ્ય સેવા,

    ૯/૨૦૦૫, પાન ૭

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૧૧, પાન ૨૮-૩૨

    ૬/૧/૧૯૯૯, પાન ૧૪

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૩

એને લગતી કલમો

  • +ફિલિ ૨:૨૯, ૩૦; ૧તિ ૫:૧૭; હિબ્રૂ ૧૩:૭
  • +માર્ક ૯:૫૦; ૨કો ૧૩:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૯, પાન ૧૪

    ૧૨/૧/૧૯૮૯, પાન ૧૯

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “આજ્ઞા ન માનનાર લોકોને; અશાંતિ ફેલાવનાર લોકોને.”

  • *

    અથવા, “સલાહ.”

  • *

    અથવા, “નાહિંમત.”

એને લગતી કલમો

  • +લેવી ૧૯:૧૭; ૨તિ ૪:૨
  • +૧કો ૧૩:૪; ગલા ૫:૨૨; એફે ૪:૧, ૨; કોલ ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૫, પાન ૯

    ૮/૧૫/૨૦૧૩, પાન ૨૨

    ૬/૧/૨૦૧૦, પાન ૧૬-૧૭

    ૫/૧/૨૦૦૪, પાન ૨૧

    ૧૧/૧/૨૦૦૧, પાન ૧૬-૧૮

    ૧૦/૧/૧૯૯૫, પાન ૧૩

    સજાગ બનો!,

    ૧/૨૦૧૪, પાન ૧૪

    ૧૦/૨૦૦૯, પાન ૭-૯

    કૌટુંબિક સુખ, પાન ૩૬-૩૭

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૫

એને લગતી કલમો

  • +માથ ૫:૩૯
  • +રોમ ૧૨:૧૭, ૧૯

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૬

એને લગતી કલમો

  • +૨કો ૬:૪, ૧૦; ફિલિ ૪:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૨, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૧; રોમ ૧૨:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૦, પાન ૮

    ૯/૧૫/૨૦૦૩, પાન ૧૫-૨૦

    ૯/૧/૧૯૯૧, પાન ૧૬

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૮

એને લગતી કલમો

  • +એફે ૫:૨૦; કોલ ૩:૧૭

૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૯

ફૂટનોટ

  • *

    મૂળ, “પવિત્ર શક્તિની આગ હોલવશો નહિ.”

એને લગતી કલમો

  • +એફે ૪:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૦, પાન ૧૦

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૦

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૧

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧

એને લગતી કલમો

  • +૧યો ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૬, પાન ૧૫

    સજાગ બનો!,

    ૩/૮/૧૯૯૬, પાન ૪

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૨

એને લગતી કલમો

  • +અયૂ ૨:૩

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૯

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૫

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૩૦

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “પવિત્ર ચુંબન આપીને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૧૯, પાન ૫

૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૭

એને લગતી કલમો

  • +કોલ ૪:૧૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ થેસ્સા. ૫:૨માથ ૨૪:૩૬; ૨પિ ૩:૧૦
૧ થેસ્સા. ૫:૨સફા ૧:૧૪
૧ થેસ્સા. ૫:૩ગી ૩૭:૧૦; યર્મિ ૮:૧૧
૧ થેસ્સા. ૫:૫યોહ ૧૨:૩૬; રોમ ૧૩:૧૨; એફે ૫:૮
૧ થેસ્સા. ૫:૫યોહ ૮:૧૨; કોલ ૧:૧૩; ૧પિ ૨:૯
૧ થેસ્સા. ૫:૬રોમ ૧૩:૧૧
૧ થેસ્સા. ૫:૬માથ ૨૪:૪૨
૧ થેસ્સા. ૫:૬૧પિ ૫:૮
૧ થેસ્સા. ૫:૭રોમ ૧૩:૧૩
૧ થેસ્સા. ૫:૮એફે ૬:૧૪-૧૭
૧ થેસ્સા. ૫:૯૨થે ૨:૧૩
૧ થેસ્સા. ૫:૧૦રોમ ૫:૮
૧ થેસ્સા. ૫:૧૦૧થે ૪:૧૬, ૧૭
૧ થેસ્સા. ૫:૧૧રોમ ૧:૧૧, ૧૨; ૧૫:૨
૧ થેસ્સા. ૫:૧૩ફિલિ ૨:૨૯, ૩૦; ૧તિ ૫:૧૭; હિબ્રૂ ૧૩:૭
૧ થેસ્સા. ૫:૧૩માર્ક ૯:૫૦; ૨કો ૧૩:૧૧
૧ થેસ્સા. ૫:૧૪લેવી ૧૯:૧૭; ૨તિ ૪:૨
૧ થેસ્સા. ૫:૧૪૧કો ૧૩:૪; ગલા ૫:૨૨; એફે ૪:૧, ૨; કોલ ૩:૧૩
૧ થેસ્સા. ૫:૧૫માથ ૫:૩૯
૧ થેસ્સા. ૫:૧૫રોમ ૧૨:૧૭, ૧૯
૧ થેસ્સા. ૫:૧૬૨કો ૬:૪, ૧૦; ફિલિ ૪:૪
૧ થેસ્સા. ૫:૧૭લૂક ૧૮:૧; રોમ ૧૨:૧૨
૧ થેસ્સા. ૫:૧૮એફે ૫:૨૦; કોલ ૩:૧૭
૧ થેસ્સા. ૫:૧૯એફે ૪:૩૦
૧ થેસ્સા. ૫:૨૦૧કો ૧૪:૧
૧ થેસ્સા. ૫:૨૧૧યો ૪:૧
૧ થેસ્સા. ૫:૨૨અયૂ ૨:૩
૧ થેસ્સા. ૫:૨૩૧કો ૧:૮
૧ થેસ્સા. ૫:૨૫રોમ ૧૫:૩૦
૧ થેસ્સા. ૫:૨૭કોલ ૪:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ થેસ્સાલોનિકીઓ ૫:૧-૨૮

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર

૫ ભાઈઓ, હવે આ બધું કયા સમયે અને કયા દિવસોમાં થશે, એ વિશે અમારે તમને કંઈ પણ લખવાની જરૂર નથી. ૨ તમે સારી રીતે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે,+ તેમ યહોવાનો* દિવસ આવી રહ્યો છે.+ ૩ જ્યારે લોકો કહેતા હશે, “શાંતિ અને સલામતી છે!” ત્યારે જેમ ગર્ભવતી સ્ત્રીને અચાનક પ્રસૂતિની પીડા ઊપડે છે, તેમ અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.+ એ વિનાશમાંથી તેઓ કોઈ પણ રીતે બચી શકશે નહિ. ૪ પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે એ દિવસ તમારા પર અચાનક આવી પડે, જેમ દિવસનો પ્રકાશ અચાનક ચોર પર આવી પડે છે. ૫ કેમ કે તમે પ્રકાશના અને દિવસના દીકરાઓ છો.+ આપણે રાતના કે અંધકારના દીકરાઓ નથી.+

૬ એટલે આપણે બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ,+ પણ જાગતા રહીએ+ અને સમજી-વિચારીને વર્તીએ.+ ૭ જેઓ ઊંઘે છે, તેઓ રાતે ઊંઘે છે અને જેઓ દારૂ પીએ છે, તેઓ રાતે દારૂ પીને નશામાં ચકચૂર થાય છે.+ ૮ પણ આપણે દિવસના દીકરાઓ હોવાથી સમજી-વિચારીને વર્તીએ, શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર પહેરીએ અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.+ ૯ કેમ કે ઈશ્વરે આપણને તેમના કોપ માટે નહિ, પણ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર મેળવવા પસંદ કર્યા છે.+ ૧૦ ઈસુ આપણા માટે મરી ગયા,+ જેથી ભલે આપણે જાગતા હોઈએ કે ઊંઘી જઈએ,* આપણે તેમની સાથે જીવીએ.+ ૧૧ તેથી જેમ હમણાં કરો છો, તેમ એકબીજાને ઉત્તેજન* આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.+

૧૨ હવે ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારામાં જેઓ સખત મહેનત કરે છે, આપણા માલિક ઈસુના કામમાં તમારી આગેવાની લે છે અને તમને શિખામણ આપે છે, તેઓને માન આપો. ૧૩ તેઓનાં કામને લીધે તેઓને પ્રેમથી અનેક ગણો આદર આપો.+ એકબીજા સાથે હળી-મળીને રહો.+ ૧૪ ભાઈઓ, અમે તમને અરજ કરીએ છીએ કે મનમાની કરનાર લોકોને* ચેતવણી* આપો,+ નિરાશ* થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.+ ૧૫ ધ્યાન રાખો, તમે બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો,+ પણ હંમેશાં એકબીજાનું અને સર્વ લોકોનું ભલું કરો.+

૧૬ હંમેશાં આનંદ કરો.+ ૧૭ સતત પ્રાર્થના કરો.+ ૧૮ બધી બાબતો માટે આભાર માનો.+ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા માટે ઈશ્વરની એવી ઇચ્છા છે. ૧૯ પવિત્ર શક્તિના કામને અટકાવશો નહિ.*+ ૨૦ ભવિષ્યવાણીઓને તુચ્છ ગણશો નહિ.+ ૨૧ બધી વસ્તુઓની પરખ કરો+ અને જે સારું છે એને વળગી રહો. ૨૨ દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.+

૨૩ મારી પ્રાર્થના છે કે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરી રીતે પવિત્ર કરે. તેમ જ, આપણા માલિક ઈસુ ખ્રિસ્તની હાજરી* દરમિયાન તમારું મન, જીવન* અને શરીર દરેક રીતે સારું અને નિર્દોષ રહે.+ ૨૪ તમને બોલાવનાર ઈશ્વર વિશ્વાસુ છે અને તે જરૂર એમ કરશે.

૨૫ ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરતા રહો.+

૨૬ પ્રેમથી ભેટીને* બધા ભાઈઓને સલામ કહેજો.

૨૭ હું તમને માલિકના નામમાં ફરજ પાડું છું કે આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.+

૨૮ આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા તમારા પર રહે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો