વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવા બીજા બધા દેવો કરતાં મહાન

        • “યહોવા રાજા બન્યા છે!” (૧)

        • યહોવાને ચાહો, ખરાબ કામોને ધિક્કારો (૧૦)

        • નેક માટે પ્રકાશ (૧૧)

ગીતશાસ્ત્ર ૯૭:૧

એને લગતી કલમો

  • +ગી ૯૬:૧૦; પ્રક ૧૧:૧૬, ૧૭; ૧૯:૬
  • +યશા ૪૯:૧૩
  • +યશા ૬૦:૯

ગીતશાસ્ત્ર ૯૭:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૨૧
  • +ગી ૯૯:૪

ગીતશાસ્ત્ર ૯૭:૩

એને લગતી કલમો

  • +ગી ૫૦:૩; દા ૭:૯, ૧૦
  • +નાહૂ ૧:૨, ૬; માલ ૪:૧

ગીતશાસ્ત્ર ૯૭:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૬, ૧૮; ગી ૭૭:૧૮; ૧૦૪:૩૨

ગીતશાસ્ત્ર ૯૭:૫

એને લગતી કલમો

  • +ન્યા ૫:૫; નાહૂ ૧:૫; હબા ૩:૬

ગીતશાસ્ત્ર ૯૭:૬

એને લગતી કલમો

  • +હબા ૨:૧૪

ગીતશાસ્ત્ર ૯૭:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ભક્તિ.”

એને લગતી કલમો

  • +યશા ૩૭:૧૯; યર્મિ ૧૦:૧૪
  • +નિર્ગ ૧૨:૧૨; ૧૮:૧૧

ગીતશાસ્ત્ર ૯૭:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “યહૂદાની દીકરીઓ.”

એને લગતી કલમો

  • +ગી ૪૮:૧૧
  • +યશા ૫૧:૩

ગીતશાસ્ત્ર ૯૭:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૮:૧૧; યશા ૪૪:૮

ગીતશાસ્ત્ર ૯૭:૧૦

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૪; ૧૦૧:૩; ૧૧૯:૧૦૪; રોમ ૧૨:૯; હિબ્રૂ ૧:૯
  • +ગી ૩૭:૨૮; ૧૪૫:૨૦
  • +દા ૩:૨૮; માથ ૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૪

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૧, પાન ૨૯

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

ગીતશાસ્ત્ર ૯૭:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૧૨:૪; ની ૪:૧૮; યશા ૩૦:૨૬; મીખ ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦, ૧૫, ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯૭:૧ગી ૯૬:૧૦; પ્રક ૧૧:૧૬, ૧૭; ૧૯:૬
ગીત. ૯૭:૧યશા ૪૯:૧૩
ગીત. ૯૭:૧યશા ૬૦:૯
ગીત. ૯૭:૨નિર્ગ ૨૦:૨૧
ગીત. ૯૭:૨ગી ૯૯:૪
ગીત. ૯૭:૩ગી ૫૦:૩; દા ૭:૯, ૧૦
ગીત. ૯૭:૩નાહૂ ૧:૨, ૬; માલ ૪:૧
ગીત. ૯૭:૪નિર્ગ ૧૯:૧૬, ૧૮; ગી ૭૭:૧૮; ૧૦૪:૩૨
ગીત. ૯૭:૫ન્યા ૫:૫; નાહૂ ૧:૫; હબા ૩:૬
ગીત. ૯૭:૬હબા ૨:૧૪
ગીત. ૯૭:૭યશા ૩૭:૧૯; યર્મિ ૧૦:૧૪
ગીત. ૯૭:૭નિર્ગ ૧૨:૧૨; ૧૮:૧૧
ગીત. ૯૭:૮ગી ૪૮:૧૧
ગીત. ૯૭:૮યશા ૫૧:૩
ગીત. ૯૭:૯નિર્ગ ૧૮:૧૧; યશા ૪૪:૮
ગીત. ૯૭:૧૦ગી ૩૪:૧૪; ૧૦૧:૩; ૧૧૯:૧૦૪; રોમ ૧૨:૯; હિબ્રૂ ૧:૯
ગીત. ૯૭:૧૦ગી ૩૭:૨૮; ૧૪૫:૨૦
ગીત. ૯૭:૧૦દા ૩:૨૮; માથ ૬:૧૩
ગીત. ૯૭:૧૧ગી ૧૧૨:૪; ની ૪:૧૮; યશા ૩૦:૨૬; મીખ ૭:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯૭:૧-૧૨

ગીતશાસ્ત્ર

૯૭ યહોવા રાજા બન્યા છે!+

પૃથ્વી ખુશી મનાવો+

અને ટાપુઓ આનંદ કરો.+

 ૨ વાદળો અને ગાઢ અંધકાર તેમની ચારે બાજુ છે.+

સચ્ચાઈ અને ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.+

 ૩ તેમનો અગ્‍નિ આગળ આગળ જાય છે+

અને બધી બાજુ દુશ્મનોને ભસ્મ કરી નાખે છે.+

 ૪ તેમની વીજળીના ચમકારાથી ધરતી ઝગમગી ઊઠે છે.

પૃથ્વી એ જોઈને થરથર કાંપે છે.+

 ૫ આખી ધરતીના માલિક યહોવા આગળ

પર્વતો મીણની જેમ પીગળી જાય છે.+

 ૬ આકાશો તેમનો સાચો માર્ગ જાહેર કરે છે,

બધા લોકો તેમનું ગૌરવ જુએ છે.+

 ૭ કોતરેલી મૂર્તિઓને પૂજનારાઓ,

પોતાના નકામા દેવોની બડાઈ હાંકનારાઓ ફજેત થાઓ.+

હે બધા દેવો, તેમની આગળ નમન* કરો.+

 ૮ હે યહોવા, તમારા ન્યાયચુકાદાઓ વિશે સાંભળીને+

સિયોન આનંદ કરે છે.+

યહૂદાનાં નગરો* ખુશી મનાવે છે.

 ૯ હે યહોવા, તમે આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.

તમે બીજા બધા દેવો કરતાં મહાન છો.+

૧૦ હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.+

તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે.+

તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.+

૧૧ નેક લોકો માટે પ્રકાશ ફેલાયો છે,+

ખરાં દિલના લોકો માટે આનંદ આનંદ છવાયો છે.

૧૨ હે નેક દિલ લોકો, યહોવાને લીધે હરખાઓ.

તેમના પવિત્ર નામનો જયજયકાર કરો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો