વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૨૨:૧

ફૂટનોટ

  • *

    અથવા, “સારી શાખ.”

  • *

    મૂળ, “કૃપા.”

એને લગતી કલમો

  • +સભા ૭:૧

નીતિવચનો ૨૨:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “અમીર અને ગરીબ ભેગા મળે છે.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૭:૨૬

નીતિવચનો ૨૨:૩

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

  • *

    અથવા, “દંડ.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૮

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૧૧

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૬ પાન ૫

નીતિવચનો ૨૨:૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૩૪:૯; ની ૧૮:૧૨

નીતિવચનો ૨૨:૫

એને લગતી કલમો

  • +ની ૪:૧૪, ૧૫

નીતિવચનો ૨૨:૬

ફૂટનોટ

  • *

    અથવા, “દીકરાએ; યુવાને.”

  • *

    અથવા, “તાલીમ આપ.”

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૧૯; પુન ૬:૬, ૭; એફે ૬:૪
  • +૨તિ ૩:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૪

    ૪/૮/૧૯૯૭, પાન ૧૪-૧૫

    ૧/૮/૧૯૯૩, પાન ૩, ૬

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧૦/૨૦૧૬, પાન ૨૧

    ૨/૧/૧૯૯૯, પાન ૩૨

    ૧૨/૧/૧૯૯૭, પાન ૬-૮

    ૬/૧૫/૧૯૯૭, પાન ૨૨

    ૧૦/૧૫/૧૯૯૬, પાન ૨૦

    કૌટુંબિક સુખ, પાન ૭૪-૭૫, ૮૫

નીતિવચનો ૨૨:૭

એને લગતી કલમો

  • +૨રા ૪:૧; માથ ૧૮:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૭, પાન ૧૦

    સજાગ બનો!,

    ૫/૮/૧૯૯૯, પાન ૧૮

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૨૦-૨૧

નીતિવચનો ૨૨:૮

એને લગતી કલમો

  • +ગલા ૬:૭, ૮
  • +ગી ૧૨૫:૩

નીતિવચનો ૨૨:૯

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૮; ની ૧૧:૨૫; હિબ્રૂ ૬:૧૦

નીતિવચનો ૨૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “મશ્કરી કરનાર.”

  • *

    અથવા, “મુકદ્દમા.”

નીતિવચનો ૨૨:૧૧

એને લગતી કલમો

  • +ગી ૪૫:૨; ની ૧૬:૧૩; માથ ૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૧૦, પાન ૧૧

નીતિવચનો ૨૨:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “જ્ઞાનનું.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૩:૮-૧૦

નીતિવચનો ૨૨:૧૩

એને લગતી કલમો

  • +ની ૨૬:૧૩-૧૫

નીતિવચનો ૨૨:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “અજાણી.” ની ૨:૧૬ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૫:૩; સભા ૭:૨૬

નીતિવચનો ૨૨:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “દીકરાના; યુવાનના.”

  • *

    મૂળ, “શિસ્તની સોટી.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૮:૨૧
  • +ની ૧૩:૨૪; ૧૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૦/૨૦૧૬, પાન ૨૨

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૮, પાન ૧૪

    સર્વ લોકો, પાન ૨૪

નીતિવચનો ૨૨:૧૬

એને લગતી કલમો

  • +ગી ૧૨:૫; ની ૧૪:૩૧

નીતિવચનો ૨૨:૧૭

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૦
  • +ની ૧૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૨/૨૦૨૨, પાન ૮

નીતિવચનો ૨૨:૧૮

એને લગતી કલમો

  • +ની ૨:૧૦; ૨૪:૧૪
  • +ની ૧૫:૭

નીતિવચનો ૨૨:૨૨

ફૂટનોટ

  • *

    એ મુકદ્દમાને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +ની ૨૩:૧૦
  • +નિર્ગ ૨૩:૬; આમ ૫:૧૨

નીતિવચનો ૨૨:૨૩

એને લગતી કલમો

  • +૧શ ૨૪:૧૨; ગી ૧૨:૫

નીતિવચનો ૨૨:૨૫

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૦

નીતિવચનો ૨૨:૨૬

ફૂટનોટ

  • *

    અથવા, “બાંહેધરી આપે છે.”

એને લગતી કલમો

  • +ની ૬:૧-૩

નીતિવચનો ૨૨:૨૮

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૪; ની ૨૩:૧૦; હો ૫:૧૦

નીતિવચનો ૨૨:૨૯

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૧૮, ૧૯; ૧રા ૭:૧૩, ૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૨:૧સભા ૭:૧
નીતિ. ૨૨:૨પ્રેકા ૧૭:૨૬
નીતિ. ૨૨:૪ગી ૩૪:૯; ની ૧૮:૧૨
નીતિ. ૨૨:૫ની ૪:૧૪, ૧૫
નીતિ. ૨૨:૬ઉત ૧૮:૧૯; પુન ૬:૬, ૭; એફે ૬:૪
નીતિ. ૨૨:૬૨તિ ૩:૧૪, ૧૫
નીતિ. ૨૨:૭૨રા ૪:૧; માથ ૧૮:૨૫
નીતિ. ૨૨:૮ગલા ૬:૭, ૮
નીતિ. ૨૨:૮ગી ૧૨૫:૩
નીતિ. ૨૨:૯પુન ૧૫:૭, ૮; ની ૧૧:૨૫; હિબ્રૂ ૬:૧૦
નીતિ. ૨૨:૧૧ગી ૪૫:૨; ની ૧૬:૧૩; માથ ૫:૮
નીતિ. ૨૨:૧૨પ્રેકા ૧૩:૮-૧૦
નીતિ. ૨૨:૧૩ની ૨૬:૧૩-૧૫
નીતિ. ૨૨:૧૪ની ૫:૩; સભા ૭:૨૬
નીતિ. ૨૨:૧૫ઉત ૮:૨૧
નીતિ. ૨૨:૧૫ની ૧૩:૨૪; ૧૯:૧૮
નીતિ. ૨૨:૧૬ગી ૧૨:૫; ની ૧૪:૩૧
નીતિ. ૨૨:૧૭ની ૧૩:૨૦
નીતિ. ૨૨:૧૭ની ૧૫:૧૪
નીતિ. ૨૨:૧૮ની ૨:૧૦; ૨૪:૧૪
નીતિ. ૨૨:૧૮ની ૧૫:૭
નીતિ. ૨૨:૨૨ની ૨૩:૧૦
નીતિ. ૨૨:૨૨નિર્ગ ૨૩:૬; આમ ૫:૧૨
નીતિ. ૨૨:૨૩૧શ ૨૪:૧૨; ગી ૧૨:૫
નીતિ. ૨૨:૨૫ની ૧૩:૨૦
નીતિ. ૨૨:૨૬ની ૬:૧-૩
નીતિ. ૨૨:૨૮પુન ૧૯:૧૪; ની ૨૩:૧૦; હો ૫:૧૦
નીતિ. ૨૨:૨૯૧શ ૧૬:૧૮, ૧૯; ૧રા ૭:૧૩, ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૨:૧-૨૯

નીતિવચનો

૨૨ પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ* વધારે સારું+

અને સોના-ચાંદી કરતાં માન* વધારે સારું.

 ૨ અમીર અને ગરીબમાં એક વાત સામાન્ય છે,*

એ બંનેના સર્જનહાર યહોવા છે.+

 ૩ શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે,

પણ ભોળો* માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો* ભોગવે છે.

 ૪ નમ્ર બનવાથી અને યહોવાનો ડર* રાખવાથી

ધન, આદર અને જીવન મળે છે.+

 ૫ કપટી માણસનો રસ્તો કાંટા અને ફાંદાથી ભરેલો છે,

પણ જેને પોતાનો જીવ વહાલો છે, તે એનાથી દૂર રહે છે.+

 ૬ બાળકે* જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ,*+

એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.+

 ૭ અમીર માણસ ગરીબ પર હુકમ ચલાવે છે

અને ઉધાર લેનાર ઉધાર આપનારનો ચાકર છે.+

 ૮ અન્યાયનું બી વાવનાર આફત લણશે+

અને તેના ક્રોધની સોટી ભાંગી નાખવામાં આવશે.+

 ૯ ઉદાર માણસ પર આશીર્વાદ વરસશે,

કેમ કે તે પોતાના ખોરાકમાંથી ગરીબને આપે છે.+

૧૦ બીજાને ઉતારી પાડનાર* માણસને કાઢી મૂક,

એટલે ઝઘડો શમી જશે,

અને તકરાર* તથા અપમાનનો અંત આવશે.

૧૧ જેનું હૃદય સાફ છે અને જેના શબ્દો માયાળુ છે,

તે રાજાનો મિત્ર બનશે.+

૧૨ યહોવાની આંખો જ્ઞાનીનું* રક્ષણ કરે છે,

પણ તે કપટી માણસની વાતોને ખોટી સાબિત કરે છે.+

૧૩ આળસુ કહે છે, “બહાર તો સિંહ છે!

હું ચોકમાં જઈશ તો તે મને ફાડી ખાશે!”+

૧૪ પાપી* સ્ત્રીનું મોં ઊંડી ખાઈ છે.+

યહોવા જે માણસને ધિક્કારે છે, તે એમાં પડી જશે.

૧૫ બાળકના* દિલમાં મૂર્ખાઈ વસે છે,+

પણ કડક ઠપકો* તેની મૂર્ખાઈ દૂર કરશે.+

૧૬ જે માણસ ધનવાન બનવા ગરીબને ઠગે છે+

અને જે માણસ અમીરને ભેટ-સોગાદો આપે છે,

એ બંને કંગાળ થઈ જશે.

૧૭ બુદ્ધિમાનની વાતો પર કાન ધર અને એને ધ્યાનથી સાંભળ,+

જેથી તું પૂરા દિલથી મારું જ્ઞાન સ્વીકારી શકે.+

૧૮ એ વાતોને તારા અંતરમાં રાખ, એટલે તને ખુશી મળશે+

અને એ હંમેશાં તારા હોઠો પર રહેશે.+

૧૯ મેં આજે તને આ વાતો જણાવી છે,

જેથી તારો ભરોસો યહોવા પર રહે.

૨૦ મેં તને પહેલાં પણ ઘણી સલાહ

અને જ્ઞાનની વાતો લખીને આપી હતી,

૨૧ જેથી તું સાચી અને ભરોસાપાત્ર વાતો જાણે

અને તને મોકલનાર પાસે સચોટ માહિતી લઈ આવે.

૨૨ ગરીબ માણસને ગરીબ જાણીને લૂંટી ન લે+

અને દીન-દુખિયાને શહેરના દરવાજે* કચડી ન નાખ.+

૨૩ કેમ કે યહોવા પોતે તેઓનો મુકદ્દમો લડશે+

અને જે તેઓને છેતરે છે, તેને જીવતો નહિ છોડે.

૨૪ ગરમ મિજાજના માણસ સાથે દોસ્તી ન કર

અને વાતે વાતે ગુસ્સે થનાર સાથે સંગત ન રાખ,

૨૫ નહિતર તું તેના પગલે ચાલવા લાગીશ

અને ફાંદામાં ફસાઈ જઈશ.+

૨૬ તું એવા માણસ જેવો ન બન,

જે હાથ મિલાવીને બીજાનું દેવું ચૂકવવા જામીન બને છે.*+

૨૭ જો તારી પાસે એ દેવું ચૂકવવા પૈસા નહિ હોય,

તો તેઓ તારી નીચેથી બિછાનું પણ ખેંચી જશે!

૨૮ વર્ષો પહેલાં તારા બાપદાદાઓએ જે હદની નિશાની મૂકી હતી,

એને તું ખસેડીશ નહિ.+

૨૯ શું તેં એવા માણસને જોયો છે, જે પોતાના કામમાં હોશિયાર હોય?

તે સામાન્ય માણસો આગળ નહિ,

પણ રાજા-મહારાજાઓ આગળ ઊભો રહેશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો