વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હિબ્રૂઓ મુખ્ય વિચારો

      • પ્રાણીઓનાં બલિદાનોથી ફાયદો નથી (૧-૪)

        • નિયમશાસ્ત્ર ફક્ત પડછાયો (૧)

      • એક જ વાર અને હંમેશ માટે ખ્રિસ્તનું બલિદાન (૫-૧૮)

      • નવો માર્ગ, જે જીવન તરફ લઈ જાય છે (૧૯-૨૫)

        • ભેગા મળવાનું છોડી ન દઈએ (૨૪, ૨૫)

      • જાણીજોઈને પાપ કરવા વિરુદ્ધ ચેતવણી (૨૬-૩૧)

      • સહન કરવા ભરોસો અને શ્રદ્ધા (૩૨-૩૯)

હિબ્રૂઓ ૧૦:૧

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માણસો.”

એને લગતી કલમો

  • +કોલ ૨:૧૬, ૧૭; હિબ્રૂ ૮:૫
  • +હિબ્રૂ ૭:૧૯; ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૭

હિબ્રૂઓ ૧૦:૩

એને લગતી કલમો

  • +લેવી ૧૬:૩૪

હિબ્રૂઓ ૧૦:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૮

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

હિબ્રૂઓ ૧૦:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૪૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૮

હિબ્રૂઓ ૧૦:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ખ્રિસ્તે.”

  • *

    મૂળ, “પુસ્તકના વીંટામાં.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૪૦:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૧૨, પાન ૨૯

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૮

    ૩/૧/૧૯૯૫, પાન ૧૪

હિબ્રૂઓ ૧૦:૯

એને લગતી કલમો

  • +ગી ૪૦:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

હિબ્રૂઓ ૧૦:૧૦

એને લગતી કલમો

  • +ગલા ૧:૪
  • +હિબ્રૂ ૧૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૨૦, પાન ૩૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

હિબ્રૂઓ ૧૦:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “જનસેવા.”

એને લગતી કલમો

  • +૧શ ૨:૨૭, ૨૮
  • +નિર્ગ ૨૯:૩૮; ગણ ૨૮:૩
  • +હિબ્રૂ ૭:૧૮; ૧૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૧

હિબ્રૂઓ ૧૦:૧૨

એને લગતી કલમો

  • +રોમ ૮:૩૪

હિબ્રૂઓ ૧૦:૧૩

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૧; ૧કો ૧૫:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    હંમશ માટે જીવી શકા, પાન ૧૩૪

હિબ્રૂઓ ૧૦:૧૪

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૭:૧૯

હિબ્રૂઓ ૧૦:૧૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૩૩; હિબ્રૂ ૮:૧૦

હિબ્રૂઓ ૧૦:૧૭

એને લગતી કલમો

  • +યર્મિ ૩૧:૩૪; હિબ્રૂ ૮:૧૨

હિબ્રૂઓ ૧૦:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભરોસો છે; હિંમત છે.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૯:૮, ૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

હિબ્રૂઓ ૧૦:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “શરૂ કર્યો છે.”

એને લગતી કલમો

  • +માથ ૨૭:૫૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૦, પાન ૧૫-૧૬

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

હિબ્રૂઓ ૧૦:૨૧

એને લગતી કલમો

  • +ઝખા ૬:૧૩; હિબ્રૂ ૩:૬

હિબ્રૂઓ ૧૦:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “છાંટીને શુદ્ધ થયેલાં.” એટલે કે, ઈસુના લોહીથી.

એને લગતી કલમો

  • +૧યો ૧:૭
  • +એફે ૫:૨૫, ૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૧૯-૨૦

હિબ્રૂઓ ૧૦:૨૩

એને લગતી કલમો

  • +૧કો ૧૫:૫૮; કોલ ૧:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૦-૨૧

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૩

    ૩/૧/૧૯૮૮, પાન ૨૧

હિબ્રૂઓ ૧૦:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રેરણા મળે; હોંશ વધે.”

  • *

    અથવા, “ચિંતા કરીએ; ધ્યાન રાખીએ.”

એને લગતી કલમો

  • +કોલ ૩:૨૩; ૧તિ ૬:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૦

    યહોવાની ઇચ્છા, પાઠ ૬

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૯-૨૧

    ૩/૧૫/૨૦૧૩, પાન ૧૬

    ૩/૧૫/૨૦૦૨, પાન ૨૪-૨૫

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૧-૨૨

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૧

    ૩/૧/૧૯૯૮, પાન ૧૪-૧૯

    ૪/૧/૧૯૯૫, પાન ૧૫

    જ્ઞાન, પાન ૧૬૦

હિબ્રૂઓ ૧૦:૨૫

એને લગતી કલમો

  • +પુન ૩૧:૧૨; પ્રેકા ૨:૪૨
  • +યશા ૩૫:૩; રોમ ૧:૧૧, ૧૨
  • +રોમ ૧૩:૧૧; ૨પિ ૩:૧૧, ૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૮, પાન ૨૦-૨૪

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૬, પાન ૭

    સજાગ બનો!

    ૧/૮/૧૯૯૮, પાન ૩૧

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૩, પાન ૧૯, ૨૧-૨૨

    ૧૧/૧૫/૨૦૦૨, પાન ૪, ૬-૮

    ૩/૧૫/૨૦૦૨, પાન ૨૪-૨૫

    ૩/૧/૨૦૦૨, પાન ૧૬

    ૮/૧૫/૨૦૦૦, પાન ૨૧-૨૨

    ૩/૧૫/૨૦૦૦, પાન ૧૬-૧૭

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

    ૧૧/૧૫/૧૯૯૯, પાન ૧૯-૨૦

    ૩/૧/૧૯૯૮, પાન ૧૪-૧૯

    ૪/૧/૧૯૯૫, પાન ૧૫

    ૧૧/૧/૧૯૯૩, પાન ૨૮

    ૩/૧/૧૯૯૧, પાન ૧૫

    આપણી રાજ્ય સવા,

    ૬/૧૯૯૦,

હિબ્રૂઓ ૧૦:૨૬

એને લગતી કલમો

  • +૨પિ ૨:૨૧
  • +માથ ૧૨:૩૨; હિબ્રૂ ૬:૪-૬; ૧યો ૫:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૩/૧/૧૯૯૩, પાન ૧૯

હિબ્રૂઓ ૧૦:૨૭

એને લગતી કલમો

  • +યશા ૨૬:૧૧

હિબ્રૂઓ ૧૦:૨૮

એને લગતી કલમો

  • +પુન ૧૭:૬

હિબ્રૂઓ ૧૦:૨૯

એને લગતી કલમો

  • +માથ ૨૬:૨૭, ૨૮; લૂક ૨૨:૨૦
  • +હિબ્રૂ ૬:૪-૬

હિબ્રૂઓ ૧૦:૩૦

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૫, ૩૬

હિબ્રૂઓ ૧૦:૩૨

એને લગતી કલમો

  • +૨કો ૪:૬; હિબ્રૂ ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૧૭

    ૧/૧/૧૯૯૮, પાન ૯

    ૧૨/૧/૧૯૯૬, પાન ૨૯

હિબ્રૂઓ ૧૦:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “જાણે નાટ્યગૃહમાં તમાશારૂપ.”

  • *

    અથવા, “ભાગીદાર થયા હતા.”

હિબ્રૂઓ ૧૦:૩૪

એને લગતી કલમો

  • +માથ ૫:૧૨
  • +લૂક ૧૬:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૭, પાન ૧૬-૧૭

    ૧/૧/૨૦૦૬, પાન ૨૨-૨૩

    ૫/૧/૨૦૦૧, પાન ૧૩-૧૪

હિબ્રૂઓ ૧૦:૩૫

ફૂટનોટ

  • *

    મૂળ, “હિંમતથી બોલો.”

એને લગતી કલમો

  • +માથ ૧૦:૩૨; ૧કો ૧૫:૫૮

હિબ્રૂઓ ૧૦:૩૬

એને લગતી કલમો

  • +લૂક ૨૧:૧૯; યાકૂ ૫:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૫, પાન ૩૦-૩૧

    ૪/૧/૧૯૯૬, પાન ૩૨

હિબ્રૂઓ ૧૦:૩૭

એને લગતી કલમો

  • +યશા ૨૬:૨૦
  • +હબા ૨:૩; ૨પિ ૩:૯

હિબ્રૂઓ ૧૦:૩૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૩:૧૬; રોમ ૧:૧૭
  • +હબા ૨:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૦, પાન ૧૫

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૨૦-૨૧

હિબ્રૂઓ ૧૦:૩૯

એને લગતી કલમો

  • +૨પિ ૨:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૮

    ૧૨/૧૫/૧૯૯૯, પાન ૧૪-૨૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હિબ્રૂ. ૧૦:૧કોલ ૨:૧૬, ૧૭; હિબ્રૂ ૮:૫
હિબ્રૂ. ૧૦:૧હિબ્રૂ ૭:૧૯; ૯:૯
હિબ્રૂ. ૧૦:૩લેવી ૧૬:૩૪
હિબ્રૂ. ૧૦:૬ગી ૪૦:૬
હિબ્રૂ. ૧૦:૭ગી ૪૦:૮
હિબ્રૂ. ૧૦:૯ગી ૪૦:૬-૮
હિબ્રૂ. ૧૦:૧૦ગલા ૧:૪
હિબ્રૂ. ૧૦:૧૦હિબ્રૂ ૧૩:૧૨
હિબ્રૂ. ૧૦:૧૧૧શ ૨:૨૭, ૨૮
હિબ્રૂ. ૧૦:૧૧નિર્ગ ૨૯:૩૮; ગણ ૨૮:૩
હિબ્રૂ. ૧૦:૧૧હિબ્રૂ ૭:૧૮; ૧૦:૧
હિબ્રૂ. ૧૦:૧૨રોમ ૮:૩૪
હિબ્રૂ. ૧૦:૧૩ગી ૧૧૦:૧; ૧કો ૧૫:૨૫
હિબ્રૂ. ૧૦:૧૪હિબ્રૂ ૭:૧૯
હિબ્રૂ. ૧૦:૧૬યર્મિ ૩૧:૩૩; હિબ્રૂ ૮:૧૦
હિબ્રૂ. ૧૦:૧૭યર્મિ ૩૧:૩૪; હિબ્રૂ ૮:૧૨
હિબ્રૂ. ૧૦:૧૯હિબ્રૂ ૯:૮, ૨૪
હિબ્રૂ. ૧૦:૨૦માથ ૨૭:૫૧
હિબ્રૂ. ૧૦:૨૧ઝખા ૬:૧૩; હિબ્રૂ ૩:૬
હિબ્રૂ. ૧૦:૨૨૧યો ૧:૭
હિબ્રૂ. ૧૦:૨૨એફે ૫:૨૫, ૨૬
હિબ્રૂ. ૧૦:૨૩૧કો ૧૫:૫૮; કોલ ૧:૨૩
હિબ્રૂ. ૧૦:૨૪કોલ ૩:૨૩; ૧તિ ૬:૧૮
હિબ્રૂ. ૧૦:૨૫પુન ૩૧:૧૨; પ્રેકા ૨:૪૨
હિબ્રૂ. ૧૦:૨૫યશા ૩૫:૩; રોમ ૧:૧૧, ૧૨
હિબ્રૂ. ૧૦:૨૫રોમ ૧૩:૧૧; ૨પિ ૩:૧૧, ૧૨
હિબ્રૂ. ૧૦:૨૬૨પિ ૨:૨૧
હિબ્રૂ. ૧૦:૨૬માથ ૧૨:૩૨; હિબ્રૂ ૬:૪-૬; ૧યો ૫:૧૬
હિબ્રૂ. ૧૦:૨૭યશા ૨૬:૧૧
હિબ્રૂ. ૧૦:૨૮પુન ૧૭:૬
હિબ્રૂ. ૧૦:૨૯માથ ૨૬:૨૭, ૨૮; લૂક ૨૨:૨૦
હિબ્રૂ. ૧૦:૨૯હિબ્રૂ ૬:૪-૬
હિબ્રૂ. ૧૦:૩૦પુન ૩૨:૩૫, ૩૬
હિબ્રૂ. ૧૦:૩૨૨કો ૪:૬; હિબ્રૂ ૬:૪
હિબ્રૂ. ૧૦:૩૪માથ ૫:૧૨
હિબ્રૂ. ૧૦:૩૪લૂક ૧૬:૯
હિબ્રૂ. ૧૦:૩૫માથ ૧૦:૩૨; ૧કો ૧૫:૫૮
હિબ્રૂ. ૧૦:૩૬લૂક ૨૧:૧૯; યાકૂ ૫:૧૧
હિબ્રૂ. ૧૦:૩૭યશા ૨૬:૨૦
હિબ્રૂ. ૧૦:૩૭હબા ૨:૩; ૨પિ ૩:૯
હિબ્રૂ. ૧૦:૩૮યોહ ૩:૧૬; રોમ ૧:૧૭
હિબ્રૂ. ૧૦:૩૮હબા ૨:૪
હિબ્રૂ. ૧૦:૩૯૨પિ ૨:૨૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હિબ્રૂઓ ૧૦:૧-૩૯

હિબ્રૂઓને પત્ર

૧૦ નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું અસલી રૂપ નહિ, ફક્ત પડછાયો છે.+ એટલે દર વર્ષે એકનાં એક બલિદાનો ચઢાવવા જેઓ ઈશ્વર પાસે આવે છે, તેઓને નિયમશાસ્ત્ર* કદી સંપૂર્ણ કરી શકતું નથી.+ ૨ નહિતર શું બલિદાન ચઢાવવાનું બંધ થયું ન હોત? કેમ કે પવિત્ર સેવા કરનારા એક વાર શુદ્ધ થયા પછી, પોતે પાપી હોવાની લાગણી અનુભવતા ન હોત. ૩ એના બદલે, આ બલિદાનો તો દર વર્ષે તેઓનાં પાપની યાદ અપાવતાં હતાં.+ ૪ કેમ કે આખલાનું અને બકરાનું લોહી પાપ દૂર કરે, એ શક્ય જ નથી.

૫ એટલે ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે ઈશ્વરને કહ્યું: “‘તમને બલિદાન અને અર્પણ જોઈતાં નથી, પણ તમે મારા માટે એક શરીર તૈયાર કર્યું છે. ૬ તમને અગ્‍નિ-અર્પણો* અને પાપ-અર્પણોથી* ખુશી મળતી નથી.’+ ૭ પછી મેં* કહ્યું: ‘હે ઈશ્વર, જુઓ! તમારી ઇચ્છા પૂરી કરવા હું આવ્યો છું (જેમ વીંટામાં* મારા વિશે લખવામાં આવ્યું છે).’”+ ૮ પહેલા તે કહે છે: “તમને બલિદાનો, અર્પણો, અગ્‍નિ-અર્પણો અને પાપ-અર્પણો જોઈતાં નથી કે એનાથી તમને ખુશી મળતી નથી.” એ બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરવામાં આવતાં હતાં. ૯ પછી તે કહે છે: “જુઓ! તમારી ઇચ્છા પૂરી કરવા હું આવ્યો છું.”+ તે બીજી ગોઠવણને અમલમાં મૂકવા પહેલીને રદ કરે છે. ૧૦ આ “ઇચ્છા”+ દ્વારા ઈસુ ખ્રિસ્તના એક જ વાર અને હંમેશ માટે અર્પણ થયેલા શરીરથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.+

૧૧ દરેક યાજક પોતાની જગ્યાએ ઊભો રહીને રોજ પવિત્ર સેવા* કરે છે+ અને વારંવાર એક જેવાં જ બલિદાનો ચઢાવે છે,+ જે ક્યારેય પાપને પૂરેપૂરું દૂર કરી શકતાં નથી.+ ૧૨ પણ પાપ દૂર કરવા ખ્રિસ્તે હંમેશ માટે એક બલિદાન આપ્યું અને ઈશ્વરના જમણા હાથે બેઠા.+ ૧૩ ત્યારથી તે પોતાના દુશ્મનોને પગનું આસન કરવામાં આવે, એ સમયની રાહ જોઈ રહ્યા છે.+ ૧૪ અર્પણ કરવામાં આવેલા એક બલિદાનથી જેઓને પવિત્ર કરવામાં આવ્યા છે, તેઓને તેમણે હંમેશ માટે સંપૂર્ણ કર્યા છે.+ ૧૫ પવિત્ર શક્તિ પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે પહેલા એ કહે છે: ૧૬ “યહોવા* કહે છે, ‘એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારા નિયમો તેઓનાં દિલમાં મૂકીશ અને તેઓનાં મન પર એ લખીશ.’”+ ૧૭ પછી એ કહે છે: “હું તેઓનાં પાપ અને તેઓનાં દુષ્ટ કામો ક્યારેય યાદ નહિ કરું.”+ ૧૮ હવે જો એ બધા માટે માફી મળી હોય, તો પાપ માટે અર્પણની કોઈ જરૂર રહેતી નથી.

૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.* ૨૦ તેમણે આપણા માટે પડદાની પાર જઈને+ નવો માર્ગ ખોલ્યો છે,* જે જીવન તરફ લઈ જાય છે અને એ પડદો તેમનું શરીર છે. ૨૧ આપણી પાસે ઈશ્વરના ઘરના કારભારી તરીકે મહાન યાજક હોવાથી,+ ૨૨ આપણે ખરા હૃદયથી અને પૂરી શ્રદ્ધાથી ઈશ્વર પાસે જઈએ. કેમ કે આપણું હૃદય અને આપણું દુષ્ટ અંતઃકરણ શુદ્ધ થયેલાં* છે+ અને આપણાં શરીરો ચોખ્ખા પાણીથી શુદ્ધ કરાયેલાં છે.+ ૨૩ ચાલો, આપણે ડગ્યા વગર આપણી આશાને જાહેર કરતા રહીએ,+ કેમ કે જેમણે વચન આપ્યું છે તે ભરોસાપાત્ર છે. ૨૪ પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે* એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ.*+ ૨૫ જેમ તમારામાંના કેટલાક કરે છે, તેમ ભેગા મળવાનું છોડી ન દઈએ.+ પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ+ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.+

૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+ ૨૭ પણ ભયાનક સજા અને ક્રોધની જ્વાળાઓ બાકી રહી જાય છે, જે વિરોધીઓને ભસ્મ કરી દે છે.+ ૨૮ જે કોઈ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતો નથી, તેને બે કે ત્રણ સાક્ષીઓને આધારે દયા બતાવ્યા વગર મરણની સજા કરવામાં આવે છે.+ ૨૯ તો જરા વિચારો, જે માણસ ઈશ્વરના દીકરાને પગ નીચે કચડે છે, કરારના લોહીને+ મામૂલી ગણે છે જેનાથી તે પવિત્ર થયો હતો અને અપાર કૃપા આપનારી ઈશ્વરની શક્તિનું ઘોર અપમાન કરે છે, તેને કેટલી ભારે સજા મળશે!+ ૩૦ આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કહ્યું હતું: “વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.” એમ પણ લખેલું છે: “યહોવા* તેમના લોકોનો ન્યાય કરશે.”+ ૩૧ જીવંત ઈશ્વરના હાથે સજા થાય એ કેટલું ભયંકર છે!

૩૨ અગાઉના એ દિવસો યાદ કરો, જ્યારે તમને પ્રકાશ મળ્યો હતો+ અને પછી તમે મુશ્કેલીઓ સહીને સખત લડત આપી હતી. ૩૩ અમુક વાર તમારી મજાક ઉડાવવા અને જુલમ ગુજારવા તમને તમાશારૂપ* બનાવવામાં આવ્યા હતા. અમુક વાર તમે આ બધું સહન કરનારાઓની પડખે ઊભા રહ્યા હતા.* ૩૪ જેઓ કેદમાં હતા, તેઓના દુઃખમાં તમે ભાગીદાર બન્યા અને તમે હસતે મોઢે તમારી મિલકત લુટાવા દીધી,+ કેમ કે તમે જાણતા હતા કે તમારી પાસે વધારે સારી અને હંમેશાં ટકનારી મિલકત છે.+

૩૫ તમે હિંમત હારશો નહિ.* એનું તમને મોટું ઇનામ મળશે.+ ૩૬ તમારે ધીરજ રાખવાની જરૂર છે,+ જેથી ઈશ્વરે જે વચન આપ્યું છે એ પૂરું થતાં જોઈ શકો. પણ પહેલા તમારે તેમની ઇચ્છા પૂરી કરવાની છે. ૩૭ કેમ કે હવે “થોડો જ સમય” બાકી છે+ અને “જે આવવાના છે તે આવશે અને મોડું કરશે નહિ.”+ ૩૮ “પણ ન્યાયી* માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે”+ અને “જો તે પીછેહઠ કરે, તો હું તેનાથી ખુશ થતો નથી.”+ ૩૯ આપણે પીછેહઠ કરીને નાશ થનારા લોકોમાંથી નથી.+ આપણે તો શ્રદ્ધા રાખનારા લોકોમાંથી છીએ, જેથી પોતાનું જીવન બચાવી શકીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો