વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • પસ્તાવો કરનારની પ્રાર્થના

        • ગર્ભ ધારણ કર્યો ત્યારથી પાપી (૫)

        • “મારાં પાપમાંથી મને શુદ્ધ કરો” (૭)

        • “મને શુદ્ધ હૃદય આપો” (૧૦)

        • કચડાયેલું મન ઈશ્વરને ગમે છે (૧૭)

ગીતશાસ્ત્ર ૫૧:મથાળું

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨શ ૧૧:૩

ગીતશાસ્ત્ર ૫૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૮; ગી ૨૫:૭; ૪૧:૪
  • +ગી ૧૦૩:૧૩; ની ૨૮:૧૩; યશા ૪૩:૨૫; ૪૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૫૧:૨

એને લગતી કલમો

  • +યશા ૧:૧૮; ૧કો ૬:૧૧
  • +હિબ્રૂ ૯:૧૩, ૧૪; ૧યો ૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૫૧:૩

ફૂટનોટ

  • *

    અથવા, “મારા મનમાં ભમ્યા કરે છે.”

એને લગતી કલમો

  • +ગી ૩૨:૫; ૪૦:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૫૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૯; ૨શ ૧૨:૧૩
  • +૨શ ૧૨:૯; ગી ૩૮:૧૮
  • +રોમ ૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૭

ગીતશાસ્ત્ર ૫૧:૫

એને લગતી કલમો

  • +અયૂ ૧૪:૪; રોમ ૩:૨૩; ૫:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૫૧:૬

એને લગતી કલમો

  • +૧શ ૧૬:૭; ૨રા ૨૦:૩; ૧કા ૨૯:૧૭

ગીતશાસ્ત્ર ૫૧:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “મરવો છોડની ડાળીથી મારાં પાપમાંથી મને શુદ્ધ કરો.”

એને લગતી કલમો

  • +લેવી ૧૪:૩, ૪; હિબ્રૂ ૯:૧૩, ૧૪
  • +યશા ૧:૧૮

ગીતશાસ્ત્ર ૫૧:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “હાડકાંને આનંદ થાય.”

એને લગતી કલમો

  • +ગી ૬:૨; ૩૮:૩; યશા ૫૭:૧૫

ગીતશાસ્ત્ર ૫૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “મારાં પાપ ભૂંસી નાખો.”

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૨; યશા ૩૮:૧૭
  • +મીખ ૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૫૧:૧૦

એને લગતી કલમો

  • +યર્મિ ૩૨:૩૯
  • +હઝ ૧૧:૧૯; એફે ૪:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૫, પાન ૧૪

    ૬/૧/૨૦૦૧, પાન ૩૦

    ૫/૧/૧૯૯૩, પાન ૨૩

ગીતશાસ્ત્ર ૫૧:૧૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૨

એને લગતી કલમો

  • +ગી ૨૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૭

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૨:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૮:૨૨; યશા ૧૨:૨; પ્રક ૭:૧૦
  • +ઉત ૯:૬
  • +નહે ૯:૩૩; ગી ૩૫:૨૮; ૫૯:૧૬; દા ૯:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૫

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧; ૧૦૯:૩૦; હિબ્રૂ ૧૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૬

એને લગતી કલમો

  • +ની ૨૧:૩
  • +૧શ ૧૫:૨૨; ગી ૪૦:૬; હો ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૭

એને લગતી કલમો

  • +૨રા ૨૨:૧૮, ૧૯; ૨કા ૩૩:૧૩; ગી ૨૨:૨૪; ૩૪:૧૮; ની ૨૮:૧૩; યશા ૫૭:૧૫; લૂક ૧૫:૨૨-૨૪; ૧૮:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૧

    ૬/૨૦૧૬, પાન ૮-૧૧

ગીતશાસ્ત્ર ૫૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

ગીતશાસ્ત્ર ૫૧:૧૯

એને લગતી કલમો

  • +હો ૧૪:૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૫૧:મથાળું૨શ ૧૧:૩
ગીત. ૫૧:૧ગણ ૧૪:૧૮; ગી ૨૫:૭; ૪૧:૪
ગીત. ૫૧:૧ગી ૧૦૩:૧૩; ની ૨૮:૧૩; યશા ૪૩:૨૫; ૪૪:૨૨
ગીત. ૫૧:૨યશા ૧:૧૮; ૧કો ૬:૧૧
ગીત. ૫૧:૨હિબ્રૂ ૯:૧૩, ૧૪; ૧યો ૧:૭
ગીત. ૫૧:૩ગી ૩૨:૫; ૪૦:૧૨
ગીત. ૫૧:૪ઉત ૩૯:૯; ૨શ ૧૨:૧૩
ગીત. ૫૧:૪૨શ ૧૨:૯; ગી ૩૮:૧૮
ગીત. ૫૧:૪રોમ ૩:૪
ગીત. ૫૧:૫અયૂ ૧૪:૪; રોમ ૩:૨૩; ૫:૧૨
ગીત. ૫૧:૬૧શ ૧૬:૭; ૨રા ૨૦:૩; ૧કા ૨૯:૧૭
ગીત. ૫૧:૭લેવી ૧૪:૩, ૪; હિબ્રૂ ૯:૧૩, ૧૪
ગીત. ૫૧:૭યશા ૧:૧૮
ગીત. ૫૧:૮ગી ૬:૨; ૩૮:૩; યશા ૫૭:૧૫
ગીત. ૫૧:૯ગી ૧૦૩:૧૨; યશા ૩૮:૧૭
ગીત. ૫૧:૯મીખ ૭:૧૯
ગીત. ૫૧:૧૦યર્મિ ૩૨:૩૯
ગીત. ૫૧:૧૦હઝ ૧૧:૧૯; એફે ૪:૨૩
ગીત. ૫૧:૧૨ગી ૨૧:૧
ગીત. ૫૧:૧૩પ્રેકા ૨:૩૮
ગીત. ૫૧:૧૪ગી ૩૮:૨૨; યશા ૧૨:૨; પ્રક ૭:૧૦
ગીત. ૫૧:૧૪ઉત ૯:૬
ગીત. ૫૧:૧૪નહે ૯:૩૩; ગી ૩૫:૨૮; ૫૯:૧૬; દા ૯:૭
ગીત. ૫૧:૧૫ગી ૩૪:૧; ૧૦૯:૩૦; હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૫૧:૧૬ની ૨૧:૩
ગીત. ૫૧:૧૬૧શ ૧૫:૨૨; ગી ૪૦:૬; હો ૬:૬
ગીત. ૫૧:૧૭૨રા ૨૨:૧૮, ૧૯; ૨કા ૩૩:૧૩; ગી ૨૨:૨૪; ૩૪:૧૮; ની ૨૮:૧૩; યશા ૫૭:૧૫; લૂક ૧૫:૨૨-૨૪; ૧૮:૧૩, ૧૪
ગીત. ૫૧:૧૯હો ૧૪:૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૫૧:૧-૧૯

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદે બાથ-શેબા+ સાથે વ્યભિચાર કર્યો, ત્યાર બાદ નાથાન પ્રબોધક* દાઉદને મળવા આવ્યો, એ વખતનું દાઉદનું ગીત.

૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+

તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+

 ૨ મારા અપરાધો પૂરેપૂરા ધોઈ નાખો+

અને મારાં પાપથી મને શુદ્ધ કરો.+

 ૩ હું મારી ભૂલો સારી રીતે જાણું છું

અને મારું પાપ મારી નજર આગળથી ખસતું નથી.*+

 ૪ મેં તમારી વિરુદ્ધ, હા, સૌથી વધારે તો તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+

મેં તમારી નજરમાં એકદમ ખરાબ કામ કર્યું છે.+

એટલે તમે બોલો છો એમાં તમે સાચા* છો

અને તમારો ન્યાય સાચો છે.+

 ૫ જુઓ, હું તો જન્મથી જ પાપી છું,

મારી માતાએ ગર્ભ ધારણ કર્યો ત્યારથી મારામાં પાપ વસે છે.+

 ૬ જુઓ, તમે સાચા દિલના માણસથી ખુશ થાઓ છો.+

મારા મનને બુદ્ધિશાળી બનતા શીખવો.

 ૭ મારાં પાપમાંથી મને શુદ્ધ કરો,* જેથી હું પવિત્ર થાઉં;+

મને નવડાવો, જેથી હું હિમથી પણ સફેદ થાઉં.+

 ૮ મને ખુશી અને હર્ષનો પોકાર સાંભળવા દો,

જેથી તમે ભાંગેલાં હાડકાં સાજાં થાય.*+

 ૯ મારાં પાપ પરથી તમારી નજર હટાવી લો+

અને મારી બધી ભૂલો મિટાવી દો.*+

૧૦ હે ભગવાન, મને શુદ્ધ હૃદય આપો,+

મને નવું, અડગ મન આપો.+

૧૧ તમારી આગળથી મને કાઢી ન મૂકો

અને મારા પરથી તમારી પવિત્ર શક્તિ* લઈ ન લો.

૧૨ તમે મને બચાવીને જે ખુશી આપી હતી, એવી ખુશી પાછી આપો.+

એવી પ્રેરણા આપો કે હું તમારી આજ્ઞાઓ પાળવા સદા તૈયાર રહું.

૧૩ હું ગુનેગારોને તમારા માર્ગો વિશે શીખવીશ,+

જેથી પાપીઓ તમારી પાસે પાછા આવે.

૧૪ હે ઈશ્વર, મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર,+ મને ખૂનના દોષથી બચાવી લો.+

એટલે મારી જીભ તમારા ન્યાયના માર્ગ વિશે ખુશીથી ગાશે.+

૧૫ હે યહોવા, મારા હોઠ ઉઘાડો,

જેથી મારું મોં તમારો જયજયકાર કરે.+

૧૬ તમને બલિદાન નથી જોઈતું, નહિ તો મેં એ આપ્યું હોત.+

તમને અગ્‍નિ-અર્પણથી ખુશી થતી નથી.+

૧૭ કચડાયેલું મન એવું બલિદાન છે, જે ઈશ્વરને ગમે છે.

હે ઈશ્વર, દુઃખી અને કચડાયેલા મનને તમે તરછોડી દેશો નહિ.+

૧૮ કૃપા કરીને સિયોનનું ભલું કરો.

યરૂશાલેમની દીવાલો બાંધો.

૧૯ પછી અગ્‍નિ-અર્પણો અને આખેઆખાં અર્પણોથી,

નેક લોકોનાં બલિદાનોથી તમે રાજી થશો.

પછી તમારી વેદી પર આખલા ચઢાવવામાં આવશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો