વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • કોલોસીઓ ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

કોલોસીઓ મુખ્ય વિચારો

      • જૂનો અને નવો સ્વભાવ (૧-૧૭)

        • શરીરનાં અંગોને મારી નાખો (૫)

        • પ્રેમ, એકતાનું સંપૂર્ણ બંધન (૧૪)

      • ખ્રિસ્તી કુટુંબો માટે સલાહ (૧૮-૨૫)

કોલોસીઓ ૩:૧

એને લગતી કલમો

  • +એફે ૨:૬
  • +ગી ૧૧૦:૧; ૧પિ ૩:૨૨

કોલોસીઓ ૩:૨

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૨૦; ૪:૮; ૧પિ ૧:૧૩
  • +૧યો ૨:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૨૫-૨૬

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૪, પાન ૨૮-૨૯

કોલોસીઓ ૩:૪

એને લગતી કલમો

  • +યોહ ૧૧:૨૫
  • +૧કો ૧૫:૪૨, ૪૩

કોલોસીઓ ૩:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +માર્ક ૯:૪૩; ગલા ૫:૨૪
  • +૧કો ૬:૧૮; એફે ૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૨૬-૨૭

    ૮/૨૦૧૭, પાન ૧૮-૧૯

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૬/૨૦૧૬, પાન ૨૦

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૮, પાન ૧૨-૧૩

    ૪/૧/૨૦૦૮, પાન ૧૧-૧૨

    ૭/૧૫/૨૦૦૨, પાન ૧૩

    ૧૦/૧૫/૨૦૦૧, પાન ૨૬

    ૬/૧૫/૨૦૦૧, પાન ૬

    ૧/૧૫/૨૦૦૧, પાન ૬

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૭

    ૧૦/૧/૧૯૯૨, પાન ૨૦

    ૫/૧/૧૯૯૦, પાન ૨૦

    સજાગ બનો!,

    ૧૦/૨૦૦૨, પાન ૨૧

    ૬/૮/૧૯૯૭, પાન ૮

કોલોસીઓ ૩:૭

ફૂટનોટ

  • *

    અથવા, “એવી જ રીતે ચાલતા હતા.”

એને લગતી કલમો

  • +૧કો ૬:૯-૧૧; એફે ૨:૩; તિત ૩:૩

કોલોસીઓ ૩:૮

એને લગતી કલમો

  • +૧પિ ૨:૧
  • +એફે ૪:૩૧
  • +એફે ૫:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૧૮, ૨૦-૨૧

    સજાગ બનો!,

    ૭/૨૦૦૩, પાન ૧૫

    ૬/૮/૧૯૯૭, પાન ૮

કોલોસીઓ ૩:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “માણસને.”

એને લગતી કલમો

  • +એફે ૪:૨૫; પ્રક ૨૧:૮
  • +એફે ૪:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૨, પાન ૨-૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૧૭-૨૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૮, પાન ૨૫-૨૬

કોલોસીઓ ૩:૧૦

એને લગતી કલમો

  • +રોમ ૧૨:૨; એફે ૪:૨૪
  • +ઉત ૧:૨૬, ૨૭; ૧પિ ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૨૨

    સજાગ બના!,

    ૭/૮/૧૯૯૫, પાન ૨૫

    ૧૧/૧/૧૯૯૦, પાન ૨૩

    ૬/૧/૧૯૯૦, પાન ૪

કોલોસીઓ ૩:૧૧

ફૂટનોટ

  • *

    આ અસભ્ય વ્યક્તિને પણ બતાવતું હોય શકે.

એને લગતી કલમો

  • +ગલા ૩:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૨૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૧, પાન ૨૫

    ૮/૧/૧૯૮૯, પાન ૭

કોલોસીઓ ૩:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “દીનતા.”

એને લગતી કલમો

  • +૧પિ ૨:૯
  • +ફિલિ ૨:૧, ૨
  • +રોમ ૧૨:૧૬
  • +તિત ૩:૨
  • +એફે ૪:૧, ૨; ૧થે ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૯

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૨૩-૨૬

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૧, પાન ૧૬

    ૧૧/૧/૧૯૯૪, પાન ૧૦

    ૯/૧/૧૯૮૬, પાન ૨૨

કોલોસીઓ ૩:૧૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    અથવા, “દિલ ખોલીને.”

એને લગતી કલમો

  • +માથ ૧૮:૧૫
  • +ની ૧૯:૧૧; એફે ૪:૩૨; ૧પિ ૪:૮
  • +માથ ૬:૧૪; માર્ક ૧૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૯

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૬

    ૭/૨૦૧૨, પાન ૧૦

    ૧/૨૦૦૯, પાન ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૨૭

    ૬/૨૦૧૭, પાન ૧૭-૧૮

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૧ ૨૦૧૬ પાન ૧૫

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૨-૨૩

    ૧૦/૧૫/૧૯૯૯, પાન ૧૩-૧૪

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૮

    ૭/૧૫/૧૯૯૫, પાન ૨૧

    ૯/૧/૧૯૮૬, પાન ૨૨

    યહોવા પાસે પાછા આવો, પાન ૮-૯

    સર્વ લોકો, પાન ૨૬

કોલોસીઓ ૩:૧૪

એને લગતી કલમો

  • +૧યો ૩:૨૩
  • +૧કો ૧૩:૪-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૨૦ પાન ૧૨

    ૧૦/૮/૧૯૯૭, પાન ૯-૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૮/૨૦૧૭, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૬, પાન ૨૭

    જ્ઞાન, પાન ૧૬૦, ૧૬૫

કોલોસીઓ ૩:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “કાબૂ રાખવા દો.”

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૨૭; ફિલિ ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૬-૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૨૬

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૧, પાન ૧૪-૧૮

    ૨/૧૫/૧૯૯૮, પાન ૪

    ૧૦/૧/૧૯૮૯, પાન ૧૮

કોલોસીઓ ૩:૧૬

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

  • *

    અથવા, “શિખામણ.”

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧૪:૨૬
  • +એફે ૫:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૦

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૪, પાન ૧૪

કોલોસીઓ ૩:૧૭

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૯, પાન ૨૪

કોલોસીઓ ૩:૧૮

એને લગતી કલમો

  • +એફે ૫:૨૨; ૧પિ ૩:૧

કોલોસીઓ ૩:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “કઠોર ન થાઓ.”

એને લગતી કલમો

  • +એફે ૫:૨૫; ૧પિ ૩:૭
  • +એફે ૪:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    બાઇબલ શીખવે છે, પાન ૧૩૫-૧૩૬

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૮, પાન ૨૬

    ૫/૧/૨૦૦૭, પાન ૨૫-૨૬

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૫

કોલોસીઓ ૩:૨૦

એને લગતી કલમો

  • +ની ૬:૨૦; લૂક ૨:૫૧; એફે ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૫, પાન ૨૬

કોલોસીઓ ૩:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઉશ્કેરશો નહિ; ખીજવશો નહિ.”

  • *

    અથવા, “હિંમત હારી જશે.”

એને લગતી કલમો

  • +એફે ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૫, પાન ૨૨

    ૮/૧/૧૯૯૭, પાન ૧૨

    ૮/૧/૧૯૯૬, પાન ૧૫

    કૌટુંબિક સુખ, પાન ૧૪૭-૧૪૮

    સજાગ બનો!,

    ૧૧/૮/૧૯૯૬, પાન ૫

    જ્ઞાન, પાન ૧૪૦

કોલોસીઓ ૩:૨૨

ફૂટનોટ

  • *

    મૂળ, “માણસોને ખુશ કરનારની જેમ નહિ.”

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +એફે ૬:૫, ૬; તિત ૨:૯; ૧પિ ૨:૧૮

કોલોસીઓ ૩:૨૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૧૦:૨૭; રોમ ૧૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૨, પાન ૨૩-૨૫

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૧૩-૧૮

કોલોસીઓ ૩:૨૪

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +એફે ૬:૮; ૧પિ ૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૭, પાન ૩૨

કોલોસીઓ ૩:૨૫

એને લગતી કલમો

  • +રોમ ૨:૬; ગલા ૬:૭
  • +રોમ ૨:૧૧; ૧પિ ૧:૧૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

કોલો. ૩:૧એફે ૨:૬
કોલો. ૩:૧ગી ૧૧૦:૧; ૧પિ ૩:૨૨
કોલો. ૩:૨ફિલિ ૩:૨૦; ૪:૮; ૧પિ ૧:૧૩
કોલો. ૩:૨૧યો ૨:૧૫
કોલો. ૩:૪યોહ ૧૧:૨૫
કોલો. ૩:૪૧કો ૧૫:૪૨, ૪૩
કોલો. ૩:૫માર્ક ૯:૪૩; ગલા ૫:૨૪
કોલો. ૩:૫૧કો ૬:૧૮; એફે ૫:૩
કોલો. ૩:૭૧કો ૬:૯-૧૧; એફે ૨:૩; તિત ૩:૩
કોલો. ૩:૮૧પિ ૨:૧
કોલો. ૩:૮એફે ૪:૩૧
કોલો. ૩:૮એફે ૫:૩, ૪
કોલો. ૩:૯એફે ૪:૨૫; પ્રક ૨૧:૮
કોલો. ૩:૯એફે ૪:૨૨
કોલો. ૩:૧૦રોમ ૧૨:૨; એફે ૪:૨૪
કોલો. ૩:૧૦ઉત ૧:૨૬, ૨૭; ૧પિ ૧:૧૬
કોલો. ૩:૧૧ગલા ૩:૨૮
કોલો. ૩:૧૨૧પિ ૨:૯
કોલો. ૩:૧૨ફિલિ ૨:૧, ૨
કોલો. ૩:૧૨રોમ ૧૨:૧૬
કોલો. ૩:૧૨તિત ૩:૨
કોલો. ૩:૧૨એફે ૪:૧, ૨; ૧થે ૫:૧૪
કોલો. ૩:૧૩માથ ૧૮:૧૫
કોલો. ૩:૧૩ની ૧૯:૧૧; એફે ૪:૩૨; ૧પિ ૪:૮
કોલો. ૩:૧૩માથ ૬:૧૪; માર્ક ૧૧:૨૫
કોલો. ૩:૧૪૧યો ૩:૨૩
કોલો. ૩:૧૪૧કો ૧૩:૪-૭
કોલો. ૩:૧૫યોહ ૧૪:૨૭; ફિલિ ૪:૭
કોલો. ૩:૧૬૧કો ૧૪:૨૬
કોલો. ૩:૧૬એફે ૫:૧૯
કોલો. ૩:૧૭૧કો ૧૦:૩૧
કોલો. ૩:૧૮એફે ૫:૨૨; ૧પિ ૩:૧
કોલો. ૩:૧૯એફે ૫:૨૫; ૧પિ ૩:૭
કોલો. ૩:૧૯એફે ૪:૩૧
કોલો. ૩:૨૦ની ૬:૨૦; લૂક ૨:૫૧; એફે ૬:૧
કોલો. ૩:૨૧એફે ૬:૪
કોલો. ૩:૨૨એફે ૬:૫, ૬; તિત ૨:૯; ૧પિ ૨:૧૮
કોલો. ૩:૨૩લૂક ૧૦:૨૭; રોમ ૧૨:૧૧
કોલો. ૩:૨૪એફે ૬:૮; ૧પિ ૧:૩, ૪
કોલો. ૩:૨૫રોમ ૨:૬; ગલા ૬:૭
કોલો. ૩:૨૫રોમ ૨:૧૧; ૧પિ ૧:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
કોલોસીઓ ૩:૧-૨૫

કોલોસીઓને પત્ર

૩ જો તમને ખ્રિસ્ત સાથે જીવતા કરવામાં આવ્યા હોય,+ તો સ્વર્ગની વાતો પર મન લગાડો, જ્યાં ખ્રિસ્ત આપણા ઈશ્વરના જમણા હાથે બેઠા છે.+ ૨ સ્વર્ગની વાતો પર મન લગાડેલું રાખો,+ પૃથ્વી પરની વાતો પર નહિ.+ ૩ કેમ કે તમે મરી ચૂક્યા છો અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે તમારું જીવન ખ્રિસ્તને સોંપવામાં આવ્યું છે. ૪ જ્યારે ખ્રિસ્ત જે આપણું જીવન છે,+ તેમને પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ કરાશો.+

૫ તેથી, તમારા શરીરનાં અંગોને મારી નાખો,+ જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના,+ લાલસા અને લોભ જે મૂર્તિપૂજા છે. ૬ એ બધાને કારણે ઈશ્વરનો ક્રોધ આવી રહ્યો છે. ૭ અગાઉ તમે પણ એવાં જ કામો કરતા હતા.*+ ૮ પણ હવે તમે ક્રોધ, ગુસ્સો, દુષ્ટતા,+ અપમાન કરતી બોલી+ અને અશ્લીલ વાતો+ તમારામાંથી દૂર કરો. ૯ એકબીજા સાથે જૂઠું ન બોલો.+ જૂના સ્વભાવને* એની આદતો સાથે ઉતારી નાખો+ ૧૦ અને નવો સ્વભાવ પહેરી લો.+ જ્યારે આપણે ઈશ્વરને સારી રીતે ઓળખીએ છીએ, ત્યારે તે આપણને એ નવો સ્વભાવ આપે છે. પછી આપણો સ્વભાવ ઈશ્વરના સ્વભાવ જેવો બનતો જાય છે.+ ૧૧ તમે ગ્રીક હો કે યહૂદી, સુન્‍નત કરાયેલા હો કે સુન્‍નત વગરના, પરદેશી હો કે સિથિયન,* ગુલામ હો કે આઝાદ, આ નવા સ્વભાવને લીધે હવે કોઈ ફરક પડતો નથી. પણ ખ્રિસ્ત સર્વ છે અને સર્વમાં છે.+

૧૨ એ જ પ્રમાણે, ઈશ્વરના પસંદ કરાયેલા,+ પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા,+ દયા, નમ્રતા,*+ કોમળતા+ અને ધીરજ+ પહેરી લો. ૧૩ એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય,+ તોપણ એકબીજાને દિલથી માફ કરો.+ જેમ યહોવાએ* તમને દિલથી* માફ કર્યા, તેમ તમે પણ કરો.+ ૧૪ એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો,+ કેમ કે પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.+

૧૫ તેમ જ, ખ્રિસ્તની શાંતિને તમારાં હૃદયો પર રાજ કરવા દો.*+ કેમ કે ઈશ્વરે તમને એ શાંતિમાં રહેવા બોલાવ્યા છે, જેથી તમે એક શરીર બનો. તમે બતાવી આપો કે તમે કેટલા આભારી છો. ૧૬ ખ્રિસ્તના શિક્ષણથી તમારા દિલને પૂરેપૂરું ભરી દો અને બુદ્ધિમાન બનો. ગીતો ગાઈને, ઈશ્વરની સ્તુતિ કરીને અને આભાર* સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો+ અને ઉત્તેજન* આપતા રહો. તમારા દિલમાં યહોવા* માટે ગાતા રહો.+ ૧૭ તમે જે કંઈ કહો કે કરો, એ સર્વ માલિક ઈસુના નામમાં કરો અને તેમના દ્વારા ઈશ્વર આપણા પિતાનો આભાર માનો.+

૧૮ પત્નીઓ, તમારા પતિને આધીન રહો,+ કેમ કે આપણા માલિકની નજરે એ યોગ્ય છે. ૧૯ પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરતા રહો+ અને તેઓ પર ખૂબ ગુસ્સે ન થાઓ.*+ ૨૦ બાળકો, દરેક વાતમાં તમારાં માતા-પિતાનું કહેવું માનો,+ કેમ કે એનાથી આપણા માલિક ખુશ થાય છે. ૨૧ પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો,*+ નહિતર તેઓ નિરાશ થઈ જશે.* ૨૨ દાસો, બધી રીતે તમારા માલિકોનું કહેવું માનો.+ માણસોને ખુશ કરવા ખાલી દેખાડો ન કરો. તમારા માલિક જોતા ન હોય ત્યારે* પણ ખરાં દિલથી અને યહોવાના* ડરને લીધે તેઓનું કહેવું માનો. ૨૩ માણસો માટે નહિ, પણ યહોવા* માટે કરતા હો એમ તમે જે કંઈ કરો એ પૂરા દિલથી* કરો,+ ૨૪ કેમ કે તમે જાણો છો કે યહોવા* પાસેથી જ તમને ઇનામ તરીકે વારસો મળશે.+ તમારા માલિક ખ્રિસ્તની સેવા કરો. ૨૫ જે માણસ ખોટાં કામો કરે છે, તે ચોક્કસ એનું પરિણામ ભોગવશે,+ કેમ કે ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો