વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવામાં ભરોસો રાખનારાઓ આબાદ થશે

        • દુષ્ટ માણસોને લીધે તપી ન જા (૧)

        • “યહોવાને લીધે પુષ્કળ આનંદ કર” (૪)

        • “તારા માર્ગો યહોવાને સોંપ” (૫)

        • “નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે” (૧૧)

        • સચ્ચાઈથી ચાલનાર ભીખ માંગશે નહિ (૨૫)

        • સચ્ચાઈથી ચાલનાર ધરતી પર સદા જીવશે (૨૯)

ગીતશાસ્ત્ર ૩૭:૧

એને લગતી કલમો

  • +ગી ૭૩:૩; ની ૨૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૯-૧૦

    ૨/૧/૧૯૯૮, પાન ૫-૬

ગીતશાસ્ત્ર ૩૭:૨

એને લગતી કલમો

  • +ગી ૭૩:૧૨, ૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૯-૧૦

ગીતશાસ્ત્ર ૩૭:૩

ફૂટનોટ

  • *

    અથવા, “દેશમાં.”

એને લગતી કલમો

  • +યશા ૧:૧૭; હિબ્રૂ ૧૩:૧૬
  • +ની ૨૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૭, પાન ૭-૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૦-૧૧

ગીતશાસ્ત્ર ૩૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૧-૧૨

ગીતશાસ્ત્ર ૩૭:૫

એને લગતી કલમો

  • +ગી ૫૫:૨૨; ની ૧૬:૩
  • +માથ ૬:૩૩; ફિલિ ૪:૬; ૧પિ ૫:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૨

    ૯/૧૫/૧૯૯૮, પાન ૨૩

ગીતશાસ્ત્ર ૩૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૨-૧૩

ગીતશાસ્ત્ર ૩૭:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ધીરજ.”

એને લગતી કલમો

  • +ગી ૬૨:૧; યવિ ૩:૨૬
  • +અયૂ ૨૧:૭; ગી ૭૩:૩; યર્મિ ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૩૭:૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ચિડાઈશ નહિ, કેમ કે એનાથી નુકસાન જ થશે.”

એને લગતી કલમો

  • +ની ૧૪:૨૯; એફે ૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૮, પાન ૧૦

    સજાગ બનો!,

    ૭/૨૦૧૨, પાન ૮

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૩, પાન ૨૫

    ૪/૧૫/૧૯૯૯, પાન ૩૧

    સર્વ લોકો, પાન ૨૫-૨૬

ગીતશાસ્ત્ર ૩૭:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ભરોસો.”

એને લગતી કલમો

  • +ગી ૫૫:૨૩
  • +ગી ૨૫:૧૨, ૧૩; ૩૭:૨૯; માથ ૫:૫; ૨પિ ૨:૯

ગીતશાસ્ત્ર ૩૭:૧૦

એને લગતી કલમો

  • +અયૂ ૨૪:૨૪
  • +૧શ ૨૫:૩૯; ગી ૫૨:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૨૧ પાન ૪

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૧૦-૧૧

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૩

ગીતશાસ્ત્ર ૩૭:૧૧

એને લગતી કલમો

  • +યશા ૪૫:૧૮; માથ ૫:૫; પ્રક ૨૧:૩
  • +ગી ૭૨:૭; ૧૧૯:૧૬૫; યશા ૪૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૯, પાન ૩૨

    ૯/૧/૨૦૦૬, પાન ૪-૭

    ૧૦/૧/૨૦૦૪, પાન ૩-૭

    ૧૨/૧/૨૦૦૩, પાન ૧૪

    ૧૦/૧/૧૯૯૭, પાન ૧૯-૨૦

    ૧૦/૧/૧૯૮૬, પાન ૧૫

    ૩/૧/૧૯૮૭, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૩૭:૧૨

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૨૧, ૨૫

ગીતશાસ્ત્ર ૩૭:૧૩

એને લગતી કલમો

  • +૧શ ૨૬:૯, ૧૦

ગીતશાસ્ત્ર ૩૭:૧૫

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૨૩; એસ્તે ૭:૧૦; ગી ૭:૧૫

ગીતશાસ્ત્ર ૩૭:૧૬

એને લગતી કલમો

  • +ની ૧૬:૮; ૩૦:૮, ૯; ૧તિ ૬:૬

ગીતશાસ્ત્ર ૩૭:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૬:૧૧

ગીતશાસ્ત્ર ૩૭:૨૦

એને લગતી કલમો

  • +ની ૧૦:૭

ગીતશાસ્ત્ર ૩૭:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા બતાવે છે.”

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧૧; અયૂ ૩૧:૧૬, ૨૨; ગી ૧૧૨:૯; ની ૧૯:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૫

ગીતશાસ્ત્ર ૩૭:૨૨

એને લગતી કલમો

  • +ગી ૩૭:૯

ગીતશાસ્ત્ર ૩૭:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “દોરવણી આપે છે.”

એને લગતી કલમો

  • +ની ૧૬:૯
  • +ની ૧૧:૨૦

ગીતશાસ્ત્ર ૩૭:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “પોતાના હાથથી.”

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૯; ની ૨૪:૧૬
  • +ગી ૯૧:૧૧, ૧૨

ગીતશાસ્ત્ર ૩૭:૨૫

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૯૪:૧૪; માથ ૬:૩૩; હિબ્રૂ ૧૩:૫
  • +પુન ૨૪:૧૯; ગી ૧૪૫:૧૫; ની ૧૦:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૨૨

ગીતશાસ્ત્ર ૩૭:૨૬

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૮; ગી ૧૧૨:૫

ગીતશાસ્ત્ર ૩૭:૨૭

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૪; યશા ૧:૧૭

ગીતશાસ્ત્ર ૩૭:૨૮

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૨૬
  • +ગી ૯૭:૧૦; ની ૨:૭, ૮
  • +ની ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૦, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૩૭:૨૯

એને લગતી કલમો

  • +પુન ૩૦:૨૦; ગી ૩૭:૯; ની ૨:૨૧; માથ ૫:૫
  • +માથ ૨૫:૪૬; પ્રક ૨૧:૩, ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૫

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૧૧

    બાઇબલ શીખવે છે, પાન ૨૧૪-૨૧૫

    સજાગ બનો!,

    ૧/૨૦૧૩, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૩/૧/૧૯૯૪, પાન ૨૮

    ૩/૧/૧૯૮૭, પાન ૩૧

ગીતશાસ્ત્ર ૩૭:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “જ્ઞાનની વાતોનું મનન કરે છે.”

એને લગતી કલમો

  • +માથ ૧૨:૩૫; એફે ૪:૨૯; કોલ ૪:૬

ગીતશાસ્ત્ર ૩૭:૩૧

એને લગતી કલમો

  • +પુન ૬:૬; ગી ૪૦:૮
  • +ગી ૧૨૧:૩

ગીતશાસ્ત્ર ૩૭:૩૩

એને લગતી કલમો

  • +૨પિ ૨:૯
  • +ગી ૧૦૯:૩૧

ગીતશાસ્ત્ર ૩૭:૩૪

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૨
  • +ગી ૫૨:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૩૧

    ૭/૧/૧૯૯૧, પાન ૧૬

ગીતશાસ્ત્ર ૩૭:૩૫

એને લગતી કલમો

  • +એસ્તે ૫:૧૧; અયૂ ૨૧:૭

ગીતશાસ્ત્ર ૩૭:૩૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૯, ૧૦
  • +ગી ૩૭:૧૦

ગીતશાસ્ત્ર ૩૭:૩૭

એને લગતી કલમો

  • +અયૂ ૧:૧
  • +અયૂ ૪૨:૧૨, ૧૬

ગીતશાસ્ત્ર ૩૭:૩૮

એને લગતી કલમો

  • +ગી ૧:૪; ની ૧૦:૭; ૨પિ ૨:૯

ગીતશાસ્ત્ર ૩૭:૩૯

એને લગતી કલમો

  • +યશા ૧૨:૨
  • +ગી ૯:૯; યશા ૩૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૦૪, પાન ૧૭-૧૮

ગીતશાસ્ત્ર ૩૭:૪૦

એને લગતી કલમો

  • +યશા ૪૬:૪; ૧કો ૧૦:૧૩
  • +ગી ૨૨:૪; દા ૩:૧૭; ૬:૨૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૭:૧ગી ૭૩:૩; ની ૨૩:૧૭
ગીત. ૩૭:૨ગી ૭૩:૧૨, ૧૯
ગીત. ૩૭:૩યશા ૧:૧૭; હિબ્રૂ ૧૩:૧૬
ગીત. ૩૭:૩ની ૨૮:૨૦
ગીત. ૩૭:૫ગી ૫૫:૨૨; ની ૧૬:૩
ગીત. ૩૭:૫માથ ૬:૩૩; ફિલિ ૪:૬; ૧પિ ૫:૬, ૭
ગીત. ૩૭:૭ગી ૬૨:૧; યવિ ૩:૨૬
ગીત. ૩૭:૭અયૂ ૨૧:૭; ગી ૭૩:૩; યર્મિ ૧૨:૧
ગીત. ૩૭:૮ની ૧૪:૨૯; એફે ૪:૨૬
ગીત. ૩૭:૯ગી ૫૫:૨૩
ગીત. ૩૭:૯ગી ૨૫:૧૨, ૧૩; ૩૭:૨૯; માથ ૫:૫; ૨પિ ૨:૯
ગીત. ૩૭:૧૦અયૂ ૨૪:૨૪
ગીત. ૩૭:૧૦૧શ ૨૫:૩૯; ગી ૫૨:૪, ૫
ગીત. ૩૭:૧૧યશા ૪૫:૧૮; માથ ૫:૫; પ્રક ૨૧:૩
ગીત. ૩૭:૧૧ગી ૭૨:૭; ૧૧૯:૧૬૫; યશા ૪૮:૧૮
ગીત. ૩૭:૧૨૧શ ૧૮:૨૧, ૨૫
ગીત. ૩૭:૧૩૧શ ૨૬:૯, ૧૦
ગીત. ૩૭:૧૫૨શ ૧૭:૨૩; એસ્તે ૭:૧૦; ગી ૭:૧૫
ગીત. ૩૭:૧૬ની ૧૬:૮; ૩૦:૮, ૯; ૧તિ ૬:૬
ગીત. ૩૭:૧૮ગી ૧૬:૧૧
ગીત. ૩૭:૨૦ની ૧૦:૭
ગીત. ૩૭:૨૧પુન ૧૫:૧૧; અયૂ ૩૧:૧૬, ૨૨; ગી ૧૧૨:૯; ની ૧૯:૧૭
ગીત. ૩૭:૨૨ગી ૩૭:૯
ગીત. ૩૭:૨૩ની ૧૬:૯
ગીત. ૩૭:૨૩ની ૧૧:૨૦
ગીત. ૩૭:૨૪ગી ૩૪:૧૯; ની ૨૪:૧૬
ગીત. ૩૭:૨૪ગી ૯૧:૧૧, ૧૨
ગીત. ૩૭:૨૫ગી ૯૪:૧૪; માથ ૬:૩૩; હિબ્રૂ ૧૩:૫
ગીત. ૩૭:૨૫પુન ૨૪:૧૯; ગી ૧૪૫:૧૫; ની ૧૦:૩
ગીત. ૩૭:૨૬પુન ૧૫:૭, ૮; ગી ૧૧૨:૫
ગીત. ૩૭:૨૭ગી ૩૪:૧૪; યશા ૧:૧૭
ગીત. ૩૭:૨૮૨શ ૨૨:૨૬
ગીત. ૩૭:૨૮ગી ૯૭:૧૦; ની ૨:૭, ૮
ગીત. ૩૭:૨૮ની ૨:૨૨
ગીત. ૩૭:૨૯પુન ૩૦:૨૦; ગી ૩૭:૯; ની ૨:૨૧; માથ ૫:૫
ગીત. ૩૭:૨૯માથ ૨૫:૪૬; પ્રક ૨૧:૩, ૪
ગીત. ૩૭:૩૦માથ ૧૨:૩૫; એફે ૪:૨૯; કોલ ૪:૬
ગીત. ૩૭:૩૧પુન ૬:૬; ગી ૪૦:૮
ગીત. ૩૭:૩૧ગી ૧૨૧:૩
ગીત. ૩૭:૩૩૨પિ ૨:૯
ગીત. ૩૭:૩૩ગી ૧૦૯:૩૧
ગીત. ૩૭:૩૪ગી ૩૭:૨૨
ગીત. ૩૭:૩૪ગી ૫૨:૫, ૬
ગીત. ૩૭:૩૫એસ્તે ૫:૧૧; અયૂ ૨૧:૭
ગીત. ૩૭:૩૬નિર્ગ ૧૫:૯, ૧૦
ગીત. ૩૭:૩૬ગી ૩૭:૧૦
ગીત. ૩૭:૩૭અયૂ ૧:૧
ગીત. ૩૭:૩૭અયૂ ૪૨:૧૨, ૧૬
ગીત. ૩૭:૩૮ગી ૧:૪; ની ૧૦:૭; ૨પિ ૨:૯
ગીત. ૩૭:૩૯યશા ૧૨:૨
ગીત. ૩૭:૩૯ગી ૯:૯; યશા ૩૩:૨
ગીત. ૩૭:૪૦યશા ૪૬:૪; ૧કો ૧૦:૧૩
ગીત. ૩૭:૪૦ગી ૨૨:૪; દા ૩:૧૭; ૬:૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૭:૧-૪૦

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

א [આલેફ]

૩૭ દુષ્ટ માણસોને લીધે ગુસ્સાથી તપી ન જા,

અથવા ખોટાં કામો કરનારાની અદેખાઈ ન કર.+

 ૨ તેઓ ઘાસની જેમ જલદી જ સુકાઈ જશે+

અને કૂણાં કૂણાં ઘાસની જેમ કરમાઈ જશે.

ב [બેથ]

 ૩ યહોવા પર ભરોસો રાખ અને ભલું કર,+

પૃથ્વી પર* રહે અને વિશ્વાસુ બન.+

 ૪ યહોવાને લીધે પુષ્કળ આનંદ કર

અને તે તારા દિલની તમન્‍ના પૂરી કરશે.

ג [ગિમેલ]

 ૫ તારા માર્ગો યહોવાને સોંપ,+

તેમના પર આધાર રાખ અને તે તારા માટે પગલાં ભરશે.+

 ૬ તે તારી સચ્ચાઈને સવારના અજવાળાની જેમ

અને તારા ન્યાયને બપોરના સૂરજની જેમ ચમકાવશે.

ד [દાલેથ]

 ૭ યહોવા આગળ શાંત રહે,+

તેમના પર આશા* રાખ અને તેમની રાહ જો.

એવા માણસને લીધે ક્રોધે ભરાઈશ નહિ,

જે પોતાનાં કાવતરાંમાં સફળ થાય છે.+

ה [હે]

 ૮ ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે.+

ચિડાઈશ નહિ, કોઈ દુષ્ટ કામ કરીશ નહિ.*

 ૯ દુષ્ટ લોકોનું નામનિશાન રહેશે નહિ,+

પણ યહોવા પર આશા* રાખનારાઓ પૃથ્વીનો વારસો મેળવશે.+

ו [વાવ]

૧૦ થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે,+

તું તેઓને શોધશે

પણ તેઓ જડશે નહિ.+

૧૧ નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે,+

તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.+

ז [ઝાયિન]

૧૨ દુષ્ટ માણસ સચ્ચાઈથી ચાલનાર સામે કાવાદાવા ઘડે છે.+

દુષ્ટ તેની સામે દાંત પીસે છે.

૧૩ પણ યહોવા તે દુષ્ટની હાંસી ઉડાવશે,

કેમ કે ઈશ્વર જાણે છે કે તેના અંતનો દિવસ જરૂર આવશે.+

ח [હેથ]

૧૪ લાચાર અને ગરીબોનો વિનાશ કરવા,

સાચા માર્ગે ચાલનારાની કતલ કરવા,

દુષ્ટોએ તલવારો તાણી છે અને પોતાનાં ધનુષ્ય ખેંચ્યાં છે.

૧૫ પણ તેઓની તલવારો તેઓનું જ દિલ વીંધી નાખશે.+

તેઓનાં ધનુષ્યોના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવશે.

ט [ટેથ]

૧૬ દુષ્ટો પાસે અઢળક હોય એના કરતાં,

નેક લોકો પાસે થોડું હોય એ વધારે સારું છે.+

૧૭ દુષ્ટ લોકોના હાથ ભાંગી નાખવામાં આવશે,

પણ નેક લોકોને યહોવા સાથ આપશે.

י [યોદ]

૧૮ નિર્દોષ લોકો પર જે વીતે છે એ યહોવા જાણે છે,

તેઓનો વારસો કાયમ ટકશે.+

૧૯ આફતના સમયે તેઓએ શરમાવું નહિ પડે.

દુકાળમાં પણ તેઓ પાસે અઢળક હશે.

כ [કાફ]

૨૦ પણ દુષ્ટોનો વિનાશ થશે.+

યહોવાના દુશ્મનો લીલાં ઘાસની જેમ સુકાઈ જશે.

તેઓ ધુમાડાની જેમ ગાયબ થઈ જશે.

ל [લામેદ]

૨૧ દુષ્ટ માણસ ઉછીનું લે છે અને ભરપાઈ કરતો નથી,

પણ નેક માણસ ઉદાર છે* અને ખુલ્લા હાથે આપે છે.+

૨૨ જેના પર ભગવાનનો આશીર્વાદ છે, તે પૃથ્વીનો વારસો મેળવશે.

પણ જેના પર ભગવાનનો શ્રાપ છે, તેનો વિનાશ થશે.+

מ [મેમ]

૨૩ જે માણસના માર્ગથી યહોવાને ખુશી મળે છે,+

તેનાં પગલાં તે સ્થિર કરે છે.*+

૨૪ ભલે તે પડી જાય, પણ તે પછડાશે નહિ,+

કારણ કે યહોવા તેનો હાથ પકડીને* તેને ઊભો કરશે.+

נ [નૂન]

૨૫ એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું.

પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી* ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય,+

કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.+

૨૬ તે માણસ હંમેશાં ઉદાર દિલથી ઉછીનું આપે છે,+

તેનાં બાળકો ચોક્કસ આશીર્વાદો મેળવશે.

ס [સામેખ]

૨૭ ખરાબ કામોથી પાછો ફર અને ભલું કર,+

આમ તું કાયમ જીવશે.

૨૮ યહોવાને ઇન્સાફ પસંદ છે,

તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.+

ע [આયિન]

તેઓનું હંમેશાં રક્ષણ કરવામાં આવશે,+

પણ દુષ્ટના વંશજોનું નામનિશાન મિટાવી દેવાશે.+

૨૯ સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે+

અને એમાં તેઓ સદા જીવશે.+

פ [પે]

૩૦ નેક માણસના મોંમાંથી જ્ઞાનની વાતો નીકળે છે,*

તેની જીભ ન્યાયની વાતો કરે છે.+

૩૧ તેના ઈશ્વરનો નિયમ તેના દિલમાં છે.+

તેનાં પગલાં ડગમગશે નહિ.+

צ [સાદે]

૩૨ સાચા માર્ગે ચાલનાર પર દુષ્ટની નજર છે,

દુષ્ટ તેને મારી નાખવાનો લાગ શોધે છે.

૩૩ પણ યહોવા તેને દુષ્ટના હાથમાં પડવા દેશે નહિ,+

અથવા તેનો ન્યાય કરે ત્યારે દોષિત ગણશે નહિ.+

ק [કોફ]

૩૪ યહોવા પર આશા રાખ અને તેમના માર્ગે ચાલ.

તે તને ઊંચો કરશે અને તું ધરતીનો વારસો મેળવશે.

દુષ્ટોનો વિનાશ થશે+ ત્યારે, તું પોતે એ જોશે.+

ר [રેશ]

૩૫ મેં નિર્દય અને દુષ્ટ માણસને જોયો છે,

જે પોતાના વતનની માટીમાં ઘટાદાર ઝાડની જેમ ફેલાતો જાય છે.+

૩૬ પણ અચાનક તે ગુજરી ગયો અને કાયમ માટે જતો રહ્યો.+

હું શોધતો રહી ગયો અને તેનો કોઈ પત્તો લાગ્યો નહિ.+

ש [શીન]

૩૭ નિર્દોષ માણસની નોંધ લે,

સચ્ચાઈથી ચાલનાર+ પર ધ્યાન આપ,

કેમ કે એ માણસ ભાવિમાં સુખ-શાંતિથી જીવશે.+

૩૮ પણ બધા પાપીઓનો નાશ થશે.

દુષ્ટોનું ભાવિ ટૂંકાવી દેવામાં આવશે.+

ת [તાવ]

૩૯ યહોવા નેક લોકોનો ઉદ્ધાર કરે છે.+

આફતના સમયે તે તેઓનો મજબૂત કિલ્લો છે.+

૪૦ યહોવા તેઓને સહાય કરશે અને બચાવી લેશે.+

તે તેઓને દુષ્ટના હાથમાંથી છોડાવશે અને બચાવશે,

કેમ કે તેઓએ ઈશ્વરમાં આશરો લીધો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો